“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” એક એવી ધાારાવાહિક છે જેના પાત્રોએ લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. આ શો દર્શકોને જેટલો પસંદ છે તેટલા જ તેના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરતા જોવા મળે છે. આ શોની સ્ટાર કાસ્ટ પણ ઘણી લાંબી છે છતાં પણ દરેક પાત્ર દર્શકોને પસંદ આવે છે. ભલે કેટલાક પાત્રો આ શોને છોડીને ચાલ્યા ગયા હોય, પરંતુ આ શોના કારણે તમેને જે નામના મળી છે તે આજે પણ કાયમ છે. શોમાં કેટલાક નવા કલાકારોની એન્ટ્રી શોમાં થઇ છે.
View this post on Instagram
જયારે શોનું શુટિંગ ગુજરાતના એક શાનદાર રિસોર્ટમાં ચાલી રહ્યુ હતુ. ત્યારે જ શોમાં એક અભિનેત્રી હતી આરાધના શર્મા. આરાધનાએ તેના અભિનયથી અને તેની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતી લીધુ હતુ. શોમાં એક લેડી ડિટેક્ટિવનું પાત્ર નિભાવી રહેલી આરાધના શર્મા પણ ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.
View this post on Instagram
આરાધના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેણે હાલમાં જ તેની કેટલીક સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ઘણી વાયરલ પણ થઇ રહી છે.આ તસવીરોમાં આરાધના ઘણા અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તેણે બિકી સ્ટાઇલ બેકલે ટોપ પહેર્યુ છે. તેનુ ટોપ સ્ટ્રિપ્ડ ટોપ છે. આરાધના શર્માનુ આ સ્ટાઇલિશ અને બોલ્ડ ટોપ પર એનિમલ પ્રિંટ નજર આવી રહી છે.
View this post on Instagram
આરાધનાએ જંગલ જેવી લોકેશન પર આ શુટ કરાવ્યુ છે. ઘણા ઓછા સમયમાં દીપ્તિ જાસૂસની ભૂમિકા નિભાવી આરાધનાએ ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી લીધી છે. સ્પિલિટ્સવિલા 12ની એક્સ કંટેસ્ટેંટ આરાધના શર્મા તારક મહેતામાં સામેલ થઇ ત્યારે તેને ઘણી પોપ્યુલારિટી અને પ્રેમ મળ્યો હતો. આરાધના સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેની તસવીરો પણ તે અવાર નવાર શેર કરતી રહે છે.
View this post on Instagram
જણાવી દઇએ કે, આરાધના શર્મા “સ્પ્લિટ્સવિલા-12″થી ઓળખાણ મળી. આ શોમાં દર્શકોને તેનો લૂક ખૂબ પસંદ આવ્યો હતો. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.