‘અરે થોડી શરમ રાખો ’, અભિનેત્રીએ એવો વિચિત્ર ડ્રેસ પહેર્યો કે પાછળ એવું દેખાયું કે….જુઓ PHOTOS
બિગબોસ ઓટીટીથી પહેલા સપ્તાહે જ બહાર થનારી ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ પર તહેલકો મચાવશે એવું કોઇએ પણ વિચાર્યુ નહિ હોય. ઉર્ફીની ગ્લેમરસ તસવીરો અને સિઝલિંગ લુક્સ સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફીની સ્ટાઇલ અને તેના કપડા ટોક ઓફ ધ ટાઉન બનેલા છે. ઉર્ફી લોકોનું અટેંશન કેવી રીતે મેળવવુ એ સારી રીતે જાણે છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની સ્ટનિંગ અને બોલ્ડ તસવીરો શેર કરી રહી છે.
View this post on Instagram
એકવાર ફરી ઉર્ફીએ તેનો બોલ્ડ અવતાર ચાહકો સાથે શેર કર્યો છે. તેણે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીર શેર કરી છે, જેમાં તે તેની બેક ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે, તેણે એવું ટોપ પહેર્યુ છે, જેમાં તેની પૂરી બેક દેખાઇ રહી છે. તેનું ટોપ પાછળથી ઘણુ નાનુ છે. આ તસવીરને કારણે હવે તે એકવાર ફરી ટ્રોલર્સના નિશાના પર આવી છે.
View this post on Instagram
આ તસવીરમાં તે એક રેસ્ટોરન્ટમાં બેસેલી જોવા મળી રહી છે. કેપ્શનમાં તેણે લખ્યુ છે કે, મેન્યુ ઘણુ મજેદાર છે. તેણે આગળ લખ્યુ કે, મારી પીઠ પર એક્ને અને બીજા નિશાન છે. હું તેને સરળતાથી એડિટ કરી શકતી હતી પરંતુ હું ઇચ્છતી ન હતી. કોઇની પાસે સંપૂર્ણ શરીર કે ચહેરાની ત્વચા સારી નથી હોતી. મને અત્યારે પણ મારા શરીર સાથે પ્રેમ છે. હું આવુ કરતી રહીશ.
View this post on Instagram
આ તસવીર જોયા બાદ લોકોને ગુસ્સો આવી રહ્યો છે. કમેન્ટમાં એક યુઝરે લખ્યુ કે, તમારી ડ્રેસિંગ સેંસ ફની છે. તો એક અન્ય યુઝરે લખ્યુ કે, અરે કંઇક તો શરમ કરી લો મેડમ. ત્યાં જ કેટલાક લોકો ઉર્ફીની પ્રશંસા પણ કરી રહ્યા છે.
View this post on Instagram
“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સને કારણે આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે. ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને તે તેની સુપર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી રહી છે.
View this post on Instagram
ટીવીના પોપ્યુલર કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”ની એલીમિનિટેડ કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ થોડા સમય પહેલા જ તેના એરપોર્ટ લુકને કારણે ચર્ચામાં આવી હતી. છેલ્લા દિવસોમાં તે એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીનો આ લુક જોઇ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડી હતી. લોકોએ ઉર્ફીના આઉટફિટ પર સવાલો ઊભી કરી અભદ્ર કમેન્ટ્સ પાસ કરી હતી. ઉર્ફી એરપોર્ટ પર પિંક બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી અને આ સાથે તેણે જેકેટ કેરી કર્યુ હતુ.
View this post on Instagram
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે રીલ્સ અને વીડિયો પણ શેર કરે છે. પોતાની બોલ્ડ ઇમેજ માટે મશહૂર ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ કંટેસ્ટેંટ હતી. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉમર ફક્ત 24 વર્ષ છે અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.