વિયાગ્રાની બે ગોળી સાથે આ વસ્તુ લીધી….ને યુવકે ગુમાવ્યો જીવ- આ હતુ મોતનું કારણ

આજે તો ખુબ જ રંગરેલિયા મનાવવા છે એમ કરીને વિયાગ્રાની બે ગોળી સાથે આ વસ્તુ લીધી….ને યુવકે ગુમાવ્યો જીવ- આ હતુ મોતનું કારણ

ઘણીવાર દેશમાંથી મોતના એવા એવા કિસ્સા સામે આવે છે કે સાંભળી આપણે ઝકઝોર થઇ જઇએ છીએ.હાલમાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક 41 વર્ષિય વ્યક્તિએ દારૂ સાથે વિયાગ્રા ખાઇ લીધી અને તેને કારણે તેનું મોત થઇ ગયુ. સેખ્સની આ દવા ખાધા બાદ પહેલા તો વ્યક્તિને બેચેની થઇ અને તે બાદ તેની હાલત સતત બગડવા પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જો કે, ત્યાં ડોક્ટરે તેને મૃત ધોષિત કર્યો. તેમણે દારૂ અને ગોળીના મિશ્રણથી હાઇ બ્લડ પ્રેશરને કારણે મોતની આશંકા જતાવી. જો કે, ડોક્ટરે એ પણ જણાવ્યુ કે આ રેયર કેસ છે. વ્યક્તિ પોતાના મિત્રો સાથે હોટલમાં રોકાયો હતો, જ્યાં બંનેએ રાત્રે ખૂબ પાર્ટી કરી અને જારૂ પણ પીધો. તેણે દારૂ પીતા સિલ્ડેનાફિલની બે 50એમજી વાળી ટેબલેટ લીધી. આ જ કોમ્પોઝિશન વિયાગ્રાના નામથી માર્કેટમાં વેચવામાં આવે છે.

ડોક્ટર્સે જણાવ્યુ કે વ્યક્તિનો જૂનો સીરિયલ મેડિકલ કે સર્જિકલ રેકોર્ડ નથી રહ્યો. સવારે વ્યક્તિની તબિયત અચાનક બગડવા લાગતા તેે ઉલ્ટીઓ પણ થઇ. પણ આને નોર્મલ માની તેણે ડોક્ટરને બતાવવાની ના કહી દીધી. થોડીવાર બાદ તેની તબિયત વધારે બગડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત ઘોષિત કરી દેવાયો. સ્ટડી અનુસાર, આ વ્યક્તિની મોત સેરીબ્રોવાસ્કુલર હેમરેજથી થઇ, જેમાં મગજ સુધી ઓક્સિજન સપ્લાય રોકાઇ જાય છે.

વ્યક્તિના પોસ્ટમોર્ટમમાં ડોક્ટરને તેના મગજમાં 300એમજી લોહીનો થક્કો પણ મળ્યો. ડોક્ટરોએ જણાવ્યુ કે હાઇ બ્લડ પ્રેશરને કારણે આલ્કોહોલ અને દવા મિશ્રણને કારણે તેની મોત થઇ. આ કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાંથી સામે આવ્યો.

Shah Jina