આ વ્યક્તિ ચલાવે છે સાપ અને અજગરનું પ્રાણીસંગ્રહાલય, વીડિયો જોઈને તમે પણ થરથર કંપવા લાગશો

લગભગ મોટાભાગના લોકોને સાપથી ડર લાગતો હોય છે, કારણ સાપ કરડે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઇ જાય છે, આપણે ઘણા પ્રાણી સંગ્રહાલયમાં સાપ જોયા હશે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવાના છીએ જે સાપનું ઝૂ ચલાવે છે અને તેની પાસે ઘણા જ સાપ અને અજગર છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

આ વ્યક્તિનું નામ છે જે બારીવાર. જે અમેરિકાના કેલિફોર્નિયાનો રહેવાસી છે. તે જે કામ કરે છે તે જાણીને જ આપણા તો હોશ ઉડી જાય. આ વ્યક્તિ સાપોનું ઝૂ ચલાવે છે. તે પોતાના વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરતો રહે છે. આ વીડિયોની અંદર તે ખતરનાક સાપ અને અજગરો સાથે જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

આ વ્યક્તિ પોતાના વીડિયો દ્વારા લોકોને એ શીખવવાનો પ્રયત્ન કરે છે કે સાપ સાથે કેવું વર્તન કરવું જોઈએ. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

આ વીડિયોની અંદર જે બતાવી રહ્યો છે કે અજગર તેને જોતા જોતા જ તેમના ઉપર હુમલો કરી દે છે. જે જણાવે છે કે તેમની આંખ કેમેરાની સામે છે પરંતુ તે સીધા સીધા આ અજગરને જ જોઈ રહ્યા છે. જેવો જ અજગર તેમની ઉપર હુમલો કરે છે તે દૂર ખસી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

જેના સોશિયલ મીડિયા ઉપર ઘણા એવા દુર્લભ સાપ પણ જોવા મળે છે, જેને આપણે આપણા સમગ્ર જીવનમાં પણ જોયા નહીં હોય. જે રંગબેરંગી સાપ પણ પોતાના ઝૂમાં રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

જેનો બીજો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. આ વીડિયોની અંદર તે જમીન ઉપર બેઠેલા દેખાય છે અને તેમની આસપાસ ઘણા બધા અજગર પણ જોવા મળે છે. આ વીડિયો જોઈને કોઈને પણ હાર્ટ એટેક આવી જાય.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

જેના ઝૂનું નામ રૈપટાઇલ ઝૂ છે. જે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે. તેમના ઝૂની અંદર ઘણા લાંબા સાપ અને અજગર પણ છે. જે તેમની તસ્વીરોમાં જોઈ શકાય છે.

જેના સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા બધા ફોલોઅર્સ છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 2.2 મિલિયન ફોલોઅર્સ છે. તેના ઝૂની મુલાકાત સામાન્ય લોકોની સાથે સાથે સેલેબ્રિટીઓ પણ લેતા હોય છે.

Niraj Patel