હની સિંહ સાથે ડાંસ કરતા કરતા ઉર્વશી રૌતેલાએ થઇ Oops મોમેન્ટનો શિકાર, ખસી ગયો ડ્રેસ ઉફ્ફ્ફ…જુઓ

નાચતા નાચતા જ કપડાં ઉતારીને ફેંકી દીધા, હની સિંહ પણ ચોંકી ઉઠ્યો- જુઓ

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના પ્રોજેક્ટ્સ ઉપરાંત તેની સોશિયલ મીડિયા પોસ્ટને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. તે ઘણીવાર ચર્ચામાં આવી જતી હોય છે. આ વચ્ચે ઉર્વશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેને તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હની સિંહ સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રૈપર હની સિંહ સાથે ડાંસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ઉર્વશી સ્ટ્રિપ ડાંસ કરતી જોવા મળી રહી છે. આ એક ઇવેન્ટનો વીડિયો છે. જેમાં હની સિંહ વર્ષ 2014માં રીલિઝ થયેલ સુપરહિટ આલબમ દેસી કલાકારનું ગીત લવ ડોઝ ગાઇ રહ્યા છે. ત્યાં જ ઉર્વશી આ પર ખૂબ જ ડાંસ કરી રહી છે.

વીડિયો શેર કરતા ઉર્વશીએ લખ્યુ છે કે, આ મારો અત્યાર સુધીનો પહેલો સ્ટ્રિપટીઝ, લેજેંડરી યો યો હની સિંહ અમારા આઇકોનિક ગીત લવ ડોઝથી સ્ટેજ પર આગ લગાવી દીધી. લવ ડોઝનું પાર્ટ 2 આવવાનું છે. આ વીડિયોમાં ઉર્વશી તેના ડ્રેસનું ઉપરનું લેયર ખોલીને ફેંકી દી છે.

કેપ્શનમાં તેણે યો યો હની સિંહને ટેગ કરતા લખ્યુ કે, હું શું ફેંકુ ? ચાહકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે અને લાઇક કરી રહ્યા છે. ત્યાં કેટલાક યુઝર્સને આ વીડિયો પસંદ નથી આવી રહ્યો.

ઉર્વશી અહીં Oops મોમેન્ટનો શિકાર થઇ ગઇ. હની સિંહ સાથે ડાંસ કરતી કરતા અચાનક તેનો ડ્રેસ નીચે સરકવા લાગ્યો. જો કે, તેણે ઘણી શાનદાર રીતે આ પળને સંભાળી હતી. ઉર્વશીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લા કેટલાક દિવસથી તેની અપકમિંગ તેલુગુ ફિલ્મ “બ્લેક રોઝ”ને લઇને ચર્ચામાં છે.

Shah Jina