ઊંટના યુરિનથી આ વ્યક્તિએ કર્યું એવું કામ કે વીડિયો જોઈને લોકોએ કહ્યું…”છી…છી…છી…સાવ આવું…” જુઓ

જુદા જુદા દેશોમાં જુદી જુદી માન્યતાઓ હોય છે. જો કે, એવી કેટલીક માન્યતાઓ છે જેના પર વિશ્વાસ કરવો સરળ નથી. આપણા દેશની અંદર ગાયનું ઝરણ એટલે કે પેશાબને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોવાનું કહેવામાં આવે છે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ઊંટના પેશાબ સાથે જ કરે છે તે જોઈને લોકોના મોઢા બગડી ગયા.

ઊંટ રન પરદેશમાં વધારે જોવા મળે છે. ઘણા લોકો તેના પર સવારી કરવાનું પણ પસંદ કરે છે. કેટલાક લોકો ઊંટ પર બેસીને ફોટોગ્રાફ લે છે અને પછી પ્રશંસા મેળવવા માટે તેને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરે છે. ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં ઊંટ સાથેની એક અનોખી હરકત જોવા મળી રહી છે. આ વીડિયો આપણા દેશનો નથી લાગી રહ્યો.

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો. એક વ્યક્તિ ઊંટના ઘેરામાં પ્રવેશે છે અને પછી તે એવું કામ કરે છે, જેને જોઈને તમે હેરાન થઈ જશો. તે વ્યક્તિ ઘેરાવમાં જાય છે અને જ્યારે ઊંટ પેશાબ કરે છે, ત્યારે તે તેને હાથમાં લે છે અને તેનું મોં ધોઈ નાખે છે. આટલું જ નહીં, વ્યક્તિએ તેના હાથમાં રહેલું ઊંટનું પેશાબ પીધું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આને ઇન્ટરનેટ પર શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

એવું માનવામાં આવે છે કે સાઉદી અરેબિયામાં ઊંટનો પેશાબ પીવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. કેટલાક લોકો કહે છે કે ખાડીના કેટલાક દેશોમાં દૂધમાં પેશાબ ભેળવીને પીવામાં આવે છે. જ્યારે આ વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે, ત્યારે લોકો વિચિત્ર ટિપ્પણી કરી રહ્યા છે. જો કે, કારણ ગમે તે હોય તે બધું જ છે. ‘વિશ્વાસ’! ઉપર આધારિત છે.’ જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel