2 વર્ષ મહિલાએ પ્રાઈવેટ પાર્ટનો દુખાવો સહન કર્યો, હવે ડોક્ટર પાસે ગઈ તો, જોઈને બધા ફફડી ઉઠ્યા
ઘણીવાર આપણી સમક્ષ એવી એવી ઘટનાઓ આવી જતી હતી હોય છે અથવા તો આપણને કેટલીક એવી એવી ઘટનાઓ સાંભળવા મળતી હોય છે કે આપણે પણ હેરાન રહી જઇએ. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો. એક મહિલા બે વર્ષ સુધી દર્દ સહન કર્યા બાદ ડોક્ટર પાસે ગઇ પણ ડોક્ટરની તપાસ બાદ જે જાણકારી સામે આવી તેનાથી તો ડોક્ટર પણ હેરાન રહી ગયા, અસલમાં મહિલાના ગર્ભાશયમાં 2 વર્ષથી Tampon ફસાયુ હતુ. ટેમ્પોન તેના શરીરમાં બે વર્ષ સુધી ફસાયેલુ રહ્યુ. ટેમ્પોનનો ઉપયોગ મહિલાઓ પીરિયડ્સમાં ફ્લો રોકવા માટે કરે છે.
એક રાઇટર મહિલા મેલેની ગાલેજે તેની આપવીતીનો વીડિયો ટિકટોર પર શેર કર્યો હતો, જે વાયરલ થઇ ગયો હતો. મેલેની કહે છે કે આ વીડિયો બનાવી તે લોકોને જાગૃત કરવા માગે છે. કંટેટ ક્રિએટરે તેની સાથે થયેલી આ તકલીફને વીડિયોમાં વિસ્તારથી જણાવી. તેણે કહ્યુ કે, જ્યારે તે કિશોરાવસ્થામાં હતી તો અજીબગરીબ તકલીફ મહેસૂસ કરી રહી હતી. કપાસ કરવા પર ડોક્ટરને લાગ્યુ કે તે લાઇમ ડિસીસથી ગ્રસ્ત છે, કારણ કે બાળપણમાં ડિયર ટિક નામનો કીડો તેને કરડ્યો હતો.
આ કીડામાં બોરેલિયા બર્ગડોરફેરી બેક્ટેરિયા હોય છે, તેનાથી લાઇમ ડિસીસ થાય છે. મેલેનીએ કહ્યુ કે, ડોક્ટરે લાઇમ ડિસીસ સમજી તેના ઘણા ટેસ્ટ કર્યા, પણ આ વાતને લઇને ક્લેરિટી ન થઇ શકી કે સાચેમાં તે લાઇમ ડિસીસથી ગ્રસ્ત છે કે નહિ ? જો કે, લાઇમ ડિસીસના લક્ષણ હોવાને કારણે ડોક્ટરે તેના સંબંધિત દવાઓ આપી. દવા લીધા બાદ કેટલાક દિવસ સુધી લાગ્યુ કે તે ઠીક થઇ ગઇ છે. મેલેની કહે છે કે પછી ફરી તેને પ્રાઇવેટ પાર્ટમાં દર્દ થવાનું શરૂ થઇ ગયુ. ડોક્ટર પણ તેની તકલીફ સમજી નહોતા શકતા. તે પોતે પણ શરમ મહેસૂસ કરવા લાગી હતી.
જ્યારે તે દવા આતી તો તેનું દર્દ ઓછુ થઇ જતુ, પણ પરેશાની ખત્મ ન થતી. બે વર્ષ વીત્યા બાદ પણ આ સમસ્યા જારી રહી. તે બાદ તે સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પાસે ગઇ. જ્યારે ડોક્ટરે તેની તપાસ કરી તો તે હેરાન રહી ગઇ. આ ડોક્ટરે મેલેનીને જણાવ્યુ કે તેના શરીરમાં ટેમ્પોન ફસાયેલુ છે. ડોક્ટરે કહ્યુ કે, તેના શરીરમાં ઇન્ફેક્શનને કારણે ટેમ્પોનનું ફસાયેલુ હઇ શકે છે. થોડા સમય પહેલા લવ આઇલૈંડ ટીવી શોમાં કામ કરી ચૂકેલી મોરા હિગિંસે પણ મહિનાઓ સુધી શરીરમાં ટેમ્પોન ફસાયુ હોવાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram