24 વર્ષની સુંદર છોકરીને 68 વર્ષના વ્યક્તિ સાથે થયો પ્રેમ, વાંઢા લોકો આ જોઈને દુઃખી દુઃખી થઇ ગયા

3 ઘણી વધારે ઉંમરની વ્યક્તિના પ્રેમમાં પાગલ થઇ આ સુંદર છોકરી, આ જોતા જ લોકોનો મગજ ગયો અને..

કહેવાય છે કે જયારે કોઈ પ્રેમ કરે છે તો તેમાં દેશ, ધર્મ, રંગ-રૂપ, ઉંમર અને જાત-પાત કશું જ નથી દેખાતું. પ્રેમ આ બધી વસ્તુઓથી ઉપર છે. તેવું જ અમેરિકાની એક છોકરી સાથે થયું છે. તે તેની ઉંમર કરતા લગભગ ત્રણ ઘણી મોટી ઉંમરના વ્યક્તિ જોડે પ્રેમ થઇ ગયો હતો. જોકે ઘણા લોકો તેમના આ પવિત્ર સંબંધને લઈને સવાલ પણ ઉઠાવ્યા હતા. તેમની આલોચના પણ કરી રહ્યા હતા. તે કપલ ઉપર ઘણી જાતના આરોપ પણ લાગેલા છે. પરંતુ તે કપલ એક બીજા સાથે ખુબ જ ખુશ છે અને પુરી જિંદગી એક બીજા સાથે જીવવા માંગે છે.

‘ધ સન’માં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે 68 વર્ષના હર્બ ડિકરસન સાથે પ્રેમ કરવાવાળી 24 વર્ષની છોકરીનું નામ કોની કોટન છે. કોનીની હર્બથી પહેલી વાર મુલાકાત બેઘર લોકોના કામ કરવા દરમ્યાન થઇ હતી. પહેલી મુલાકાતમાં જ કોનીને હર્બ સાથે પ્રેમ થઇ ગયો હતો.

કોનીએ કહ્યું કે હર્બની સાથે જોઈને લોકોને ખુબ જ મોટો ઝાટકો લાગ્યો હતો. વધારે પડતા લોકો એવી જ કૉમેન્ટ્સ કરતા હતા કે મને પૈસાની લાલચ છે. તેમજ  બીજા કેટલાક લોકો એવું કહેતા હતા કે હર્બને ખાલી મારા શરીરથી પ્રેમ છે કેમકે હું તેમની ઉમર કરતા ઘણી નાની છુ. પરંતુ તે સાચું નથી. અમે એક બીજાને ખુબ જ પ્રેમ કરીએ છીએ.

જણાવી દઈએ કે આ સમયે કપલ અમેરિકાના વર્જિનિયામાં રહે છે. લગભગ 18 મહિના પહેલા હર્બ અને કોનીએ સગાઇ કરી લીધી હતી. હર્બ લગભગ 1 વર્ષ સુધી કોનીના ઘરે તેના માતા પિતા સાથે રહી ચુક્યો છે. કોનીએ કહ્યું કે મને પહેલી નજરે જ હર્બ સાથે પ્રેમ થઇ ગયો હતો. પહેલી મુલાકાતમાં જ મને લાગવા લાગ્યું હતું કે અમારી વચ્ચે કંઈક ને કંઈક કનેક્શન જરૂર છે. પછી અમે સાથે સમય વિતાવવા લાગ્યા. ધીરે ધીરે અમને પ્રેમ થઇ ગયો.

હર્બે કહ્યું કે મને પહેલા સમજાયું નહિ કે હું શું કરું? શરૂઆતમાં તે મારી સાથે ફ્લર્ટ કરતી હતી. મને ખબર ન હતી કે તે કેમ મારી સાથે આવું કરતી હતી ત્યારબાદ મેં તેનો પ્રેમનો સ્વીકાર કરી લીધો હતો. મારા પરિવારના લોકો પણ પહેલા માનતા હતા નહિ. તેમનું એવું માનવું હતું કે તે પૈસા માટે મને પ્રેમ કરી રહી છે, પરંતુ ધીરે ધીરે બધા માનવા લાગ્યા. કોનીના માતા પિતા પણ હવે ખુશ છે. લોકડાઉન દરમ્યાન હું લગભગ 1 વર્ષ સુધી તેમની સાથે રહ્યો હતો.

Patel Meet