એનિમલ ની ભાભી 2 ફરી બેશરમ બની, બીચ પર બિકિનીમાં વરસાવ્યો કહેર, હોટનેસ જોઇ ચાહકોનો છૂટ્યો પરસેવો, બોલ્યા- ‘હુશ્ન તેરા તૌબા-તૌબા’
સમુદ્ર કિનારે બિકિનીમાં તૃપ્તિ ડિમરીએ બતાવ્યો હુસ્નનો જલવો, એક્ટ્રેસની દિલકશ અદાઓ જોઇ ચાહકોનો છૂટ્યો પરસેવો
સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતી અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ હાલમાં જ પોતાના નવા બિકીની ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. તૃપ્તિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ગ્લેમરસ બિકીની તસવીરો શેર કરી છે, જેમાં તેનો હોટ લુક અને જબરદસ્ત કોન્ફિડન્સ સ્પષ્ટપણે જોવા મળે છે. તૃપ્તિની આ તસવીરો બીચ પર ક્લિક કરવામાં આવી છે, જેમાં તે કિલર સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
તસવીરોમાં તે બિકીની ટોપ અને સ્કર્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. ખુલ્લા આકાશ, વાદળી સમુદ્ર અને સોનેરી રેતીની વચ્ચે તેની સુંદરતા કોઈથી કમ નથી લાગી રહી. આ તસવીરોમાં તૃપ્તિ તેની બોડીને ફ્લોન્ટ કરતી વખતે તેની કુદરતી સુંદરતા અને આત્મવિશ્વાસનો અદ્ભુત પરિચય આપી રહી છે. તેની આ તસવીરો ફેન્સને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે.
એક યુઝરે આ તસવીરો પર કોમેન્ટ કરીને લખ્યું, “કિલર લુક,” જ્યારે અન્ય એક ફેને કહ્યું, “હોટનેસની નવી ડેફિનેશન”. આ સિવાય ઘણા ચાહકોએ તૃપ્તિના આ ફોટા પર ‘નેચરલ બ્યુટી’, ‘કોન્ફિડન્સ ગર્લ’ અને ‘સનશાઈન’ જેવી કોમેન્ટ કરી છે. તેના લુકથી ફેન્સ એટલા પ્રભાવિત થયા કે સતત કમેન્ટમાં વખાણ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રી સફેદ બિકીની ટોપ અને બ્લુ મીની સ્કર્ટમાં અદભૂત લાગી રહી છે.
આ તસવીરમાં તૃપ્તિ બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે, તેની પાછળ એક સુંદર સૂર્યાસ્ત પણ દેખાઈ રહ્યો છે. તસ્વીરોમાં તૃપ્તિ પણ તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેની પાતળી કમર જોઈને ફેન્સ પાગલ થઈ રહ્યા છે. તૃપ્તિ બીચ પર એક પછી એક કિલર પોઝ આપી રહી છે. તૃપ્તિએ કેટલીક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પણ શેર કરી છે.
તૃપ્તિની તસવીરો જોઈને ફેન્સ તેની સુંદરતાના દિવાના થઇ રહ્યા છે. તૃપ્તિની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે અને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. તેની આગામી ફિલ્મોમાં ધડક 2 અને એનિમલ પાર્કનો સમાવેશ થાય છે. અભિનેત્રીને મોટા પડદા પર જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.