વિક્કી કૌશલ સાથે તૃપ્તિ ડીમરીના ઇન્ટીમેન્ટ સીન જોઈને ભૂલી જશો એનિમલના રણબીર સાથેના સીન, જાનમમાં લગાવી આગ
tripti dimri and vicky kaushal bold seen : થોડા સમય પહેલા આવવેલાઈ રણબીર કપૂરની ફિલ્મ “એનિમલ” બોક્સ ઓફિસ પર ખુબ જ હિટ રહી, આ ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ પણ તોડ્યા, પરંતુ આ ફિલ્મમાં એક પાત્ર એવું હતું જેને રાતોરાત પ્રસિદ્ધિ મેળવી લીધી અને એ હતું ફિલ્મમાં ભાભી નંબર 2 એટલે કે તુપ્તિ ડીમરીનું. તૃપ્તિની ચાહના એ પ્રકારે વધી ગઈ કે તેને આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાને પણ પાછળ છોડી દીધી અને નેશનલ ક્રશ પણ બની ગઈ હતી, સાથે જ તેના સોશિયલ મીડિયામાં પણ લખો ફોલોઅર્સ વધી ગયા.
ત્યારે હાલમાં તૃપ્તિ તેની નવી ફિલ્મ “બેડ ન્યુઝ”ને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મના બે ગીત તૌબા-તૌબા અને સૌથી બોલ્ડ ગીત જાનમ રિલીઝ થયા ત્યારથી બંને ગીતો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સૌથી વધુ ચર્ચા જાનમ છે. આ ગીતમાં વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીના ખૂબ જ બોલ્ડ સીન્સ જોવા મળ્યા છે. અગાઉ તૃપ્તિ એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર સાથેના બોલ્ડ સીનને કારણે ચર્ચામાં હતી.
વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીએ ‘જાનમ’ ગીત માટે હોટનેસથી ભરપૂર સીન આપ્યા છે. આ ગીતમાં બંનેના ઘણા ઈન્ટિમેટ સીન છે. તૃપ્તિ ડિમરીએ વિકી સાથે એવા દ્રશ્યો આપ્યા છે કે જેને જોઈને લોકો ઘાયલ થઈ જાય છે. બંને અત્યંત બોલ્ડ અવતારમાં જોવા મળે છે. તેની હોટનેસ જોઈને યુઝર્સે કોમેન્ટ કરી છે કે હવે કેટરીનાનું શું થશે.
તૃપ્તિ ડિમરીએ ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર સાથે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ ફિલ્મમાં તેનો ન્યૂડ સીન ઘણો વાયરલ થયો હતો. એનિમલ બાદ હવે તૃપ્તિ દિમરીએ વિકી કૌશલ સાથે અત્યંત બોલ્ડ સીન્સ આપ્યા છે. ક્યારેક સ્વિમિંગ પૂલમાં તો ક્યારેક બિકીનીમાં તૃપ્તિ હુસ્ન સ્ટનિંગ કરતી જોવા મળી છે. વિકી સાથેની તેની સ્ટાઈલ જોઈને લોકો આઘાતમાં રહી જાય છે.
ઉત્તરાખંડના ગઢવાલના એક સામાન્ય પરિવારમાં રહેતી તૃપ્તિ એક ભારતીય અભિનેત્રી અને મોડલ પણ છે. તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તૃપ્તિએ વર્ષ 2017માં ફિલ્મ પોસ્ટ બોયઝથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી વર્ષ 2018માં તે લૈલા મજનુમાં જોવા મળી હતી.
બુલબુલ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરીને તૃપ્તિએ પોતાના ઉત્તમ અભિનયના આધારે પોતાની ફેન ફોલોઈંગ વધારી છે. તૃપ્તિને તેના ફ્રી સમયમાં સ્વિમિંગ અને ક્યાંક બહાર જવાનું પસંદ છે. તે હંમેશા ગ્લેમરની દુનિયા તરફ આકર્ષિત રહી છે.
તૃપ્તિ ડિમરી એનિમલમાં ઝોયાના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ પછી ભાભી 2 ના નામથી તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી. ફિલ્મમાં રણબીર કપૂર સાથેની તેની કેમેસ્ટ્રી લોકોને એટલી પસંદ આવી કે અભિનેત્રીની ફેન ફોલોઈંગ રાતોરાત એટલી વધી ગઈ કે તેને નેશનલ ક્રશનું ટેગ આપવામાં આવ્યું.