આશ્રમ શો વાળા બાબાની હોટ અભિનેત્રી બબીતાએ સ્વિમિંગ પુલમાં બિકી પહેરી અને આપ્યા એવા એવા પોઝ કે ચાહકોના છૂટી ગયા પરસેવા

આશ્રમ શો માં બાબા જોડે સુખ માણનાર અને એકથી એક ગંદા દ્રશ્યો આપનાર હોટ અભિનેત્રી બબીતાએ સ્વિમિંગ પુલમાં દેખાડ્યો જલવો, ફેન્સ થયા બેકાબુ

હાલમાં વેબ સીરીઝનો યુગ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઘણી વેબ સિરીઝ દર્શકોને ખુબ જ પસંદ આવી. એવી જ એક વેબ સિરીઝ “આશ્રમ” ખુબ જ લોકપ્રિય પણ રહી અને આ વેબ સિરીઝ ચર્ચાનો વિષય પણ બની હતી.

આ વેબ સિરીઝમાં ઘણા એવા એવા સીન હતા જે દર્શકોને પણ કામુક બનાવી ગયા. ખાસ કરીને આ વેબ સિરીઝની અભિનેત્રી ત્રિધા ચૌધરીએ આશ્રમના બાબા બોબી દેઓલ સાથે જે ઇન્ટીમેન્ટ સીન આપ્યા તે ખુબ જ ચર્ચામાં રહ્યા.

આ વેબ સિરીઝ બાદ હોટ સીન આપનાર આશ્રમની બબીતા ઉર્ફે ત્રિધા ચૌધરી પણ ખુબ જ લોકપ્રિય બની ગઈ. સોશિયલ મીડિયામાં પણ તેનું ફેન ફોલોઇંગ ખુબ જ મોટું બની ગયું, અને ચાહકો તેની એક એક તસ્વીર અને વીડિયોને ખુબ જ પસંદ કરવા લાગ્યા.

ત્રિધા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા દ્વારા જ તે પોતાના ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે,. ત્રિધાની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ જાય છે. ત્રિધા પણ તેની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં જ તેને એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે જેને ઇન્ટરનેટનું તાપમાન ગરમ કરી દીધું છે. આ વીડિયોની અંદર ત્રિધા સ્વિમિંગ પુલમાં નજર આવી રહી છે. ત્રિધા સ્વિમિંગ પળમાં નાસ્તો કરતી જોવા મળી રહી છે અને મસ્તીથી ઝૂમતી પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)


ત્રિધાનો આ પુલ અવતાર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના આ હોટ અંદાજ ઉપર રિએક્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ પહેલીવાર નથી જયારે ત્રિધના કોઈ વીડિયોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી હોય, આ પહેલા પણ ત્રિધા બિકીમાં તેની હોટ તસવીરો પણ શેર કરતી રહે છે. જેને છાકો ખુબ જ પસંદ કરે છે.

Niraj Patel