આશ્રમ શો સુપર હિટ જતા જ બબીતા માતાએ બિકીની પહેરીને આખા ગામને દેખાડ્યું ફિગર, તસવીરો જોઈ દાંતની વચ્ચે દબાવી દેશો આંગળી

આશ્રમ શો સુપર હિટ જતા જ બબીતા માતાએ બિકીની અવતારમાં દેખાડ્યો બોલ્ડ લુક, તસવીરો જોઈ દાંતની વચ્ચે દબાવી દેશો આંગળી

આશ્રમ વેબ સીરીઝનો ત્રીજો ભાગ 3 જૂનના રોજ રિલીઝ થઇ ચુક્યો છે અને ચાહકો ફરી એક વખત આ વેબ સિરીઝ પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. તેવામાં ફરી એક વખત દરેક કોઈની નજર બબીતા માતા ઉર્ફ ત્રિધા ચૌધરી પર ટકી છે. ત્રિધા ચૌધરીએ પહેલા અને બીજી સીઝનમાં લોકોનું દિલ જીત્યું હતું. આમ તો ત્રિધા ચૌધરીની સોશિયલ મીડિયા પર પણ તસવીરો જોરદાર વાયરલ થતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા ચૌધરીએ તેના સોશિયલ મીડિયા પર થોડા દિવસો પહેલા તસવીર શેર કરી હતી જેમાં તે હાથમાં ગ્લાસ પકડીને ઉભેલી છે અને સાથે સેલ્ફી લઇ રહી છે. તસવીરમાં અભિનેત્રીનો લુક કાતિલ લાગી રહ્યો છે. આશ્રમ 3 જૂનના રોજ ઓટીટી પર રિલીઝ થઇ ગઈ છે. આશ્રમની ત્રીજી સીઝનની ચાહકો લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેવામાં રિલીઝ થતાની સાથે જ આખું સોશિયલ મીડિયા હલાવી દીધું હતું. આ સિરીઝમાં નજર આવવા વાળી ત્રિધા ચૌધરી ફરી એક વખત લોકોનું દિલ જીતવા માટે કામયાબ થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

આશ્રમ 3ની બબીતાનું કિરદાર આ સીઝનનું મુખ્ય ભૂમિકા છે. સિરિઝમાં બબીતા એટલે કે ત્રિધા ચૌધરીએ ઘણા બોલ્ડ સીન આપ્યા છે. તેવામાં તેની આ વાળી તસવીર પણ ચાહકોને ખુબ પસંદ આવી રહી છે અને લોકો તેના દીવાના થઇ જતા હોય છે. ત્રિધા ચૌધરીને તમે સાડી વાળા અવતારમાં ઘણી વખત જોઈ હશે પરંતુ તે બિકી અવતારમાં એકદમ અલગ જ દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

બિકી અવતારમાં ત્રિધાનો લુક આવતા જ વાયરલ થઇ જતો હોય છે અને દરેક લોકોના દિલની ધડકન વધારી દેતી હોય છે. આશ્રમમાં સિમ્પલ દેખાતી ત્રિધા સોશિયલ મીડિયા પર એકદમ બોલ્ડ અવતારમાં રહેતી હોય છે. ત્રિધા ચૌધરીની બિકી તસવીરો તમારા દિલમાં ઉતરી જશે અને તેનો દરેક અંદાજ તમને ઘાયલ કરી દેશે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

ત્રિધા ચૌધરી તેની તસવીરોમાં તેની ટોન્ડ ફિગર અને બોલ્ડ લુક દેખાડતી રહેતી હોય છે. ત્રિધા ચૌધરી આ તસવીરોમાં બિકી પહેરીને કિલર પોઝ આપતી નજર આવી રહી છે. ત્રિધા આ તસવીરોમાં વગર મેકઅપ કરેલ નજર આવી રહી છે અને તેનો આ નો મેકઅપ લુક ચાહકોને ખુબ ગમી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

Dhruvi Pandya