“ઉત્તરન” ફેમ ટીના દત્તાએ કપડાં વગરનું ફોટોશૂટ કરાવીને, કહ્યુુ- ગરમી વધારી દઉં જો ખોટુ ના લાગે તો ?

ટીવીની સંસ્કારી અભિનેત્રીએ શરમ આવી જાય એવું કપડાં પહેર્યા વગર ખેંચાવ્યા PHOTOS, ફેન્સ બોલ્યા શરમ કર

ટીવી અભિનેત્રી ટીના દત્તા એક સિંપલ વહુના રૂપમાં જાણિતી છે. તેને ધારાવાહિક “ઉત્તરન”થી ઓળખ મળી હતી. શોમાં તેનું પાત્ર લોકોએ ઘણુ પસંદ કર્યુ હતુ. ટીવીની વહુ ટીના શોમાં સિંપલ લુકમાં જોવા મળતી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેનો ગ્લેમરસ અવતાર નજર આવે છે. ટીનાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે.

ટીના દત્તા તેના લેટેસ્ટ ફોટોશૂટને લઇને હાલ ઘણી ચર્ચામાં છે. ટીના આ તસવીરોમાં જોવા મળી રહી છે.તે તેના ફોટોશૂટને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે.

ટીનાએ આ તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તસવીરો શેર કરતા તેણે લખ્યુ કે, ગરમી થોડી વધારી દઉં જો તમને ખોટુ ના લાગે તો.

ટીનાએ કેપ્શનમાં લખ્યુ છે કે, મેં વિચાર્યુ ન હતુ કે નવો મહિનો થોડો તો બદલાવ ડિઝર્વ કરે છે. તેની તસવીરોના ચાહકો કાયલ થઇ રહ્યા છે. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

ચાહકો આ તસવીરો પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટીના તસવીરોમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. સાથે જ તેણે સનગ્લાસેસ પણ કેરી કર્યા છે.

જોકે, ટીનાની આ તસવીરને લઇને કેટલાક ટ્રોલર્સે તેને નિશાના પર લીધી હતી. એક યુઝરે લખ્યુ, કંઇ તો શરમ કરી લો મેડમ, તો બીજા એક અન્ય યુઝરે લખ્યુ કે, બસ આ જ રહી ગયુ હતુ હવે…

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ટીના દત્તા “બિગબોસ 14″માં એક મહેમાન તરીકે સામેલ થઇ હતી. તમને જણાવી દઇએ કે, વર્ષ 2007માં “ખેલા” નામના શોથી તેણે તેના કરિયરની શરૂઆત કરી હતી.

Shah Jina