દેશની આઝાદી પછી ભારતના ઇતિહાસમાં એવું પહેલીવાર થવા જઇ રહ્યુ છે, જયારે કોઇ મહિલાને લટકાવવામાં આવશે. મથુરા જેલમાં આપવાની તૈયારીઓ થઇ રહી છે. તારીખ નક્કી કરવાની બાકી છે. મથુરા જેલમાં બંધ અમરોહાની રહેવાસી શબનમની દયા અરજી પણ રાષ્ટ્રપતિ દ્વારા ફગાવવામાં આવી છે. જે બાદ મથુરા સ્થિત ઘરમાં શબનમને સજા આપવામાં આવશે. અમરોહની રહેવાસી શબનમે એપ્રિલ 2008માં પ્રેમી સલીમ સાથે મળીને પરિવારના સાત સભ્યોની કૂહાડીથી પતાવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે શબનમની યથાવત રાખી હતી.

સમગ્ર કેસની વિગત તપાસીએ તો, અમરોહની રહેવાસી શબનમે એપ્રિલ 2008માં પ્રેમી સલીમ સાથે મળીને પરિવારની 7 વ્યક્તિને પતાવી દીધા. અમરોહા જિલ્લાના બાવનખેડી ગામમાં 15 એપ્રિલ 2008ના રોજ એક છોકરીની બૂમ સાંભળી લોકો એકઠા થઇ ગયા હતા.

ગામના લોકો જયારે ઘરે પહોંચ્યા તો પરિવારના 7 લોકોના જમીન પર લથપથ મળ્યા હતા. તે દરમિયાન શબનમ ગામના લોકોને કહેતી રહી કે ચોરો ચોરી કરી પરિવારને મારીને જતા રહ્યા. સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી અને બાદમાં પોલિસ સામે સમગ્ર ઘટનાની હકિકત આવી. પોલિસ અનુસાર, 25 વર્ષિય શબનમે તેના પ્રેમી સલીમ સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોસ્ટગ્રેજ્યુએટ અને શિક્ષક સલીમને પાંચ પાસ સલીમ સાથે પ્રેમ થઇ ગયો હતો અને પરિવારને આ વાત મંજૂર ન હતી. આ વચ્ચે શબનમ ગર્ભવતી થઇ ગઇ અને બંનેએ સાથે મળીને પરિવારને ખત્મ કરવાની યોજના બનાવી. આરોપી શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટ નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. તે બાદ શબનમ-સલીમે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. જોકે રાષ્ટ્રપતિએ તેની અરજીને ફગાવી દીધી.

આઝાદી પછી શબનમ પ્રથમ મહિલા કેદી હશે જેની આપવામાં આવશે. દેશમાં માત્ર મથુરા જેલનું ઘર એક માત્ર છે જ્યાં મહિલાને આપી શકાય છે. તમને જણાવી દઇએ કે, મથુરામાં આજથી લગભગ 150 વર્ષ પહેલા મહિલાઓ માટે જે ફાંસી ઘર બનાવવામાં આવ્યુ હતુ. પરંતુ અહીં આજ દિન સુધી કોઇ મહિલાને આપવામાં આવી નથી.