હાથમાં બ્લેક છત્રી અને પાણીની બોટલ, બ્લેક પેન્ટ-બેજ શર્ટ…લંડનના રસ્તા પર પત્ની અનુષ્કા સાથે આ અંદાજમાં ફરી રહ્યો છે વિરાટ કોહલી
ક્રિકેટ અને દેશથી દૂર વિદેશમાં વિરાટ કોહલી, પત્ની અનુષ્કા સાથે જીવી રહ્યો છે સામાન્ય જિંદગી- કંઇક આવા અંદાજમાં નજર આવ્યુ કપલ વિરાટ કોહલી અને…