વાયરલ

આગ્રામાં બન્યો અતુલ સુભાસ જેવો જ બનાવ, પત્નીના ત્રાસથી કંટાળી TCS મેનેજરે કરી આત્મહત્યા; જાણો સમગ્ર મામલો

ઉત્તર પ્રદેશના આગ્રાથી હ્રદયસ્પર્શી સમાચાર બહાર આવ્યા છે. અહીં TCSના રિક્રુટમેન્ટ મેનેજરે તેની પત્નીના અત્યાચારથી હેરાન થઇને આત્મહત્યા કરી…

સોસાયટીમાં રમી રહેલા બાળકને મહિલાએ કચડી નાખ્યો ગાડીથી, નીચે ઉતરી હાલત જોઈ થઇ ગઈ રફુચક્કર, કેમેરામાં કેદ થઇ ઘટના

સોશિયલ મીડિયા પર ગાઝીયાબાદથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને તમે પણ કહેશો કે માણસાઈ ખરેખર મરી ગઈ છે. લોકો આ વીડિયો જોઈને ગુસ્સામાં છે…

હાથમાં ગુલાબ લઇ પુત્ર સાથે બનાવી એવી રીલ કે જેને જોઈ લોકો કેહવા લાગ્યા એવું કે કોમેન્ટ સેકશન કરવું પડ્યું બંધ; જુઓ વીડિયો

પૃથ્વી પરના સૌથી પવિત્ર સંબંધ વિશે વાત કરીયે તો તે માતા-પુત્રનો સંબંધ છે. માતા નવ મહિના સુધી ગર્ભાશયમાં તેના બાળકને ઉછેર કરે છે. તે બધી પીડા…

મોનાલિસાથી IIT બાબા સુધી, મહાકુંભ 2025એ આપ્યા આ 10 અદ્ભૂત મોમેન્ટ- લોકો હંમેશા યાદ રાખશે

મહાકુંભનો પ્રારંભ 13 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સંગમ શહેરમાં થયો હતો. જે લગભગ 45 દિવસ સુધી ચાલ્યા પછી મહાશિવરાત્રીના…

લગ્નના મંડપમાં ક્રિકેટની ધમાલ, દુલ્હા-દુલ્હને ઇન્ડિયા-પાકિસ્તાન મેચ વચ્ચે મનાવ્યો જશ્ન

લગ્ન તો થતા રહેશે, મેચ જરૂરી છે…પરિવાર અને મહેમાનો સાથે વેડિંગ વેન્યુ પર જ ભારત-પાકિસ્તાન મેચ જોવા લાગ્યુ કપલ, વીડિયો થયો વાયરલ…

ભારતના 22 પંડિતોએ કાળા જાદુથી હરાવ્યા…શું-શું બકી રહ્યા છે પાકિસ્તાની મીડિયા વાળા…હસી હસીને બઠ્ઠા વળી જશો- જુઓ વીડિયો

ભારતના હાથે હાર બાદ ગાંડી થઇ પાકિસ્તાની મીડિયા, કાળા જાદુનો લગાવ્યો આરોપ, કહ્યુ- 22 પંડિતોએ ફૂક્યા મંત્રો- જુઓ વીડિયો ICC ચેમ્પિયન્સ ટ્રોફી…

‘શોર્ટ ડ્રેસ, ખુલ્લા વાળ અને લટકા ઝટકા…’ કજરારી આંખોવાળી મહાકુંભ વાયરલ ગર્લનો લુક આટલો બદલાઇ ગયો ? જુઓ વીડિયો

Fact Check: યલો આઉટફિટમાં મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાનો ટ્રાંસફોર્મેશન લુક થયો વાયરલ- હકિકત કંઇક બીજી જ નીકળી પ્રયાગરાજમાં મહાકુંભ 2025…

દુબઇમાં રોહિત શર્મા અને કુલદીપ યાદવે લીધી આમલેટની મજા , ક્રિકેટરોની એક ઝલક મેળવવા લાગી ભીડ- જુઓ વીડિયો

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 23 ફેબ્રુઆરીની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ, આ મેચમાં ભારતનો વિજય થયો. આવી સ્થિતિમાં, રોહિત શર્મા અને કુલદીપ…
error: Protected Content!