લાલ બનારસી સાડી…સોનાના ઘરેણા…આફ્રીકન મહિલા કૃષ્ણ તિલક લગાવી બની દુલ્હન; વાહ શું સંસ્કાર છે, જુઓ ખુબસુરત તસવીરો
દરેક છોકરીનું સપનું હોય છે કે તે તેના લગ્નના દિવસે સૌથી સુંદર દેખાય અને દરેકની નજર તેના પર જ અટકી જાય. આ માટે દુલ્હન અલગ અલગ તૈયારીઓ કરે છે,…