અરે બાપ રે… માણસ છે કે પછી રોબોટ ? હોટલમાં અનોખી રીતે જમવાનું પીરસી રહેલી વેઈટરને જોઈને સૌ કોઈ રહી ગયા હેરાન, વીડિયો થયો વાયરલ
રેસ્ટોરાન્ટમાં જમવાનું પીરસી રહેલી આ વેઈટરને જોઈને સૌને લાગ્યું કે આ રોબોટ છે, પરંતુ હકીકત સામે આવતા જ સૌના ઉડી ગયા હોશ, વીડિયો જોજો Female…