ભૂષણ કુમારની બહેન અને કૃષ્ણ કુમારની દીકરી તિશા કુમારના થયા અંતિમ સંસ્કાર- આંખોમાં આંસુ સાથે બેબસ અને લાચાર જોવા મળ્યા પિતા
દિગ્ગજ અભિનેતા અને નિર્માતા કૃષ્ણ કુમાર આ સમયે ભારે આઘાતમાં છે. 18 જુલાઈના રોજ તેમની પુત્રી તિશા કુમારનું જર્મનીમાં કેન્સરને કારણે નિધન થયું.…