બિકી પહેરીને બીચ પર વૉલીબોલ રમતી જોવા મળે સુરભી જ્યોતિ, તસવીરો પર ઘાયલ થયા ચાહકો

ટીવીની સંસ્કારી અભિનેત્રી માલદીવ્સમાં જઈને દેખાડ્યો બિકીમાં જાદુ, જુઓ

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સુરભી જ્યોતિ પોતાના અભિનયની સાથે સાથે પોતાના દમદાર ફિગરને લીધે પણ જાણવામાં આવે છે. સુરભીને ટીવી શો ‘કુબૂલ હૈ’ માં જોયાના કિરદાર દ્વારા લોકપ્રિયતા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

તાજેતરમાં જ્યોતિ માલદીવ વેકેશન પર ગયેલી છે. માલદીવમાં સુરભીએ સમુદ્રની લહેરો વચ્ચે મનભરીને મજા કરી હતી. સુરભીએ પોતાના વેકેશનની તસવીરો અને અમુક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

શેર કરેલી તસવીરોમાં જ્યોતિ પહેરીને સમુદ્ર કિનારે રેતીમાં વૉલીબોલ રમતી જોવા મળી રહી છે. નીલા સમુદ્ર કિનારે નીલી પહેરેલી જ્યોતિ ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે. આ તસ્વીર શેર કરીને સુરભીએ શાનદાર કૈપ્શન પણ લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

સુરભીની આ હોટ તસવીરો જોઈને ચાહકો ઘાયલ થઇ ગયા છે અને તેની તસવીરોને ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.તસવીરો જોઈને કહી શકાય છે કે સુરભી અભિનયની સાથે સાથે ખેલમાં પણ ખુબ માહિર છે. સુરભીએ માલદીવમાં સાઇકલિંગની પણ મજા લીધી હતી.

Krishna Patel