શાહરૂખ ખાનની લાડલી સુહાનાએ શેર કરી ઓપન શર્ટમાં તસવીરો, સ્ટાઇલિશ લુક જોઇ તમે પણ થઇ જશો દીવાના

શાહરૂખની લાડલીના શર્ટના બટન ખુલ્લા રહી ગયા તો …PHOTOS જોઈને ચોંકી જશો

બોલીવુડના સ્ટારની જેમ જ સ્ટાર કિડ્સ પણ હંમેશા સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં છવાયેલા રહેતા હોય છે. બી-ટાઉનના ગલીયારાઓમાં સૌથી વધુ ચર્ચા જે સ્ટાર કિડની થાય છે તે છે સુહાના ખાન. બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ફિલ્મ જગતમાં પગ તો નથી મૂક્યો પરંતુ તેની કોઇ ઓળખ આપવાની જરૂર નથી.

સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકોને પણ તેની ગ્લેમરસ તસવીરો ખૂબ પસંદ આવતી હોય છે. સુહાના ખાન તેના લુક અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર સુહાના ખાનની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. હવે સુહાના ફરી એકવાર તેની તસવીરને લઇને ચર્ચામાં આવી છે. આ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં સુહાના ખાન બ્લેક ટોપ, ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી રહી છે.  આ આઉટફિટ પર સુહાનાએ લાઇટ બ્લુ શર્ટ પહેર્યો છે, જેણે તેને ઓપન રાખ્યો છે. આ સાથે તેણે બ્લેક લોફર્સ પહેર્યા છે. લાઇટ મેકઅપ અને ઓપન હેર સાથે તેણે તેના લુકને કમ્પલિટ કર્યો છે. સુહાનાએ આ લુક સાથે લાઇટ ગ્રીન પર્સ પણ કેરી કર્યુ છે.

સુહાના આ લુકમાં ઘણી હોટ લાગી રહી છે. સુહાનાની આ તસવીરોએ તો ચાહકોનું દિલ જીતી લીધુ છે. આ તસવીરોને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. સુહાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ચાહકોને પણ તેની ગ્લેમરસ તસવીરો ખૂબ પસંદ આવતી હોય છે. સુહાના ખાન તેના લુક અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ “આર્ચી”થી સુહાના ખાન બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે. સુહાનાને ઝોયા અખ્તર લોન્ચ કરશે. આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થશે. સુહાના આ દિવસોમાં અમેરિકામાં છે. સુહાના હવે અભિનયની દુનિયામાં પગ મૂકવા જઇ રહી છે. “ધ ગ્રેટ પાર્ટ ઓફ બ્લૂ” શોર્ટ ફિલ્મમાં સુહાના તેના અભિનયનો હુનર બતાવી ચૂકી છે.

સુહાના ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તે લાંબા સમય પછી ત્યાં ગઇ છે. કોરોના વાયરસની મહામારીને કારણે સુહાના ભારત આવી હતી અને પરિવાર સાથે મુંબઇમાં રહેતી હતી. તમને જણાવી દઇએ કે, સુહાના ખાન તેનો બાકીનો અભ્યાસ પૂરો કરવા માટે ન્યુયોર્ક પહોંચી હતી. તેને મૂકવા માટે પિતા શાહરૂખ ખાન અને ભાઇ અબરામ પણ એરપોર્ટ પહોંચ્યા હતા.

Shah Jina