શ્વેતા તિવારીએ ક્રોપ ટોપ પહેરી સમુદ્ર કિનારે આપ્યા જોરદાર પોઝ,ફિગર જોઈને અક્કલ કામ નહિ કરે – જુઓ PHOTO

શ્વેતા તિવારીએ એવું ક્રોપ ટોપ પહેર્યું ઉપરના અંગો દેખાઈ ગયા, 43 વર્ષની ઉંમરે ટનાટન ફિગર છે ઉફ્ફ્ફ, જુઓ તસવીરો

‘કસૌટી જિંદગી કી’માં પ્રેરણાનું પાત્ર ભજવીને ફેમસ થયેલી જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી છેલ્લા ઘણા સમયથી અવાર નવાર પોતાના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. ટીવીની સંસ્કારી વહુ 43 વર્ષની ઉંમરે પોતાની બોલ્ડનેસથી યુવા અભિનેત્રીઓને પણ માત આપે દે છે. શ્વેતા તિવારી આ દિવસોમાં પરિવાર સાથે વેકેશન પર છે.

તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને વેકેશનની ઘણી તસવીરો પણ શેર કરી રહી છે. તે તેના પુત્ર અને માતા સાથે ફરવા ગઈ છે. જો કે આ દરમિયાન તેની પુત્રી અને એક્ટ્રેસ પલક તિવારી ક્યાંય જોવા મળી નથી. શ્વેતા તિવારી સતત વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

ક્યાંક તે તેના પુત્ર સાથે તળાવમાં મસ્તી કરતી તો ક્યાંક માતા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ત્યારે હવે શ્વેતાએ પોતાના બોલ્ડ લુકને લઈને હેડલાઈન્સ બનાવી છે. તસવીરોમાં અભિનેત્રી વ્હાઇટ ડીપનેક ટોપ અને બ્લેક શોર્ટ્સમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

તેણે પોતાના લુકને સ્ટાઇલિશ બનાવવા માટે બ્લેક ગોગલ્સ પહેર્યા છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. ફેન્સ શ્વેતાની તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે તે બે બાળકોની માતા છે અને 43 વર્ષની છે.

ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી ચાળીસીમાં પ્રવેશ્યા પછી પણ પોતાની યુવાન દીકરી પલક તિવારી જેટલી જ આકર્ષક દેખાય છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી શ્વેતા નિયમિતપણે પોતાના ફોટોશૂટ અને વેકેશનના વીડિયો શેર કરે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તેની સૌંદર્ય અને આત્મવિશ્વાસે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં 44 વર્ષની શ્વેતા 24 વર્ષની અભિનેત્રી જેવી યુવાન લાગે છે. ચમકતા ગાઉનમાં સજ્જ શ્વેતાની અદાઓએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ અવતાર આકર્ષક લાગે છે. સુંદર મેકઅપ અને મોહક સ્મિત શ્વેતાની તસવીરોને જીવંત બનાવે છે.

આવી આકર્ષક તસવીરો શેર કરવી શ્વેતા માટે નવી વાત નથી. થોડા સમય પહેલા તે એક રહસ્યમય વ્યક્તિ સાથે દરિયાકિનારે વેકેશન માણતી જોવા મળી હતી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. તે નિયમિતપણે દીકરી પલક સાથેની તસવીરો પણ શેર કરે છે, જે ચાહકોને ખૂબ પસંદ આવે છે.

આવી આકર્ષક તસવીરો શેર કરવી શ્વેતા માટે નવી વાત નથી. થોડા સમય પહેલા તે એક રહસ્યમય વ્યક્તિ સાથે દરિયાકિનારે વેકેશન માણતી જોવા મળી હતી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. તે નિયમિતપણે દીકરી પલક સાથેની તસવીરો પણ શેર કરે છે, જે ચાહકોને ખૂબ પસંદ આવે છે.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર રૂપેરી રંગના વનપીસમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની સ્ટાઇલ અને આત્મવિશ્વાસ ઝળકી રહ્યા છે. આ તસવીરો જોઈને ચાહકો તેમની પ્રતિક્રિયાઓ આપવાનું ચૂકતા નથી. કેટલાક તેને આકર્ષક ગણાવે છે તો કેટલાક તેની અજરામર સુંદરતાની પ્રશંસા કરે છે.

Previous Article

હવે ટી-20વર્લ્ડ કપમાં આતંકી હુમલાની ધમકી:પાક.-અફઘાનમાં સક્રિય આતંકી સંગઠને વીડિયો મોકલ્યો

Next Article

'પપ્પાની દુકાન બંધ નહિ થવા દઉં', રોલ વેચતા 10 વર્ષના માસૂમે સંભળાવી દર્દ ભરેલી કહાની- આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો

error: Protected Content!