રાજ કુન્દ્રાની કુંવારી સાળી શમિતાને થયો હતો પ્રેમનો અહેસાસ, બોલી- હું રાકેશ સાથે સૂવા માંગુ છુ… બહાર જઈને

રાકેશના મનમાં ફૂટ્યા લડ્ડુ ! રાજની કુંવારી સાળીએ કર્યો સૌથી મોટો ધડાકો…હું રાકેશ સાથે સૂવા માંગુ છુ અને

શો “બિગબોસ ઓટીટી”ના ઘરમાં આ દિવસોમાં પ્રેમનો રંગ જોવા મળી રહ્યો છે. બિગબોસના ઘરમાં ઘણી જોડીઓ બની ગઇ છે અને તેમના વચ્ચે રોમેન્સ જોવા મળી રહ્યો છે. આ જોડીઓમાં સૌથી ચર્ચિત જોડી છે શમિત શેટ્ટી અને રાકેશ બાપતની જોડી.

બંને એકબીજાની નજીક આવી રહ્યા છે. લોકો તેમની જોડીને પણ ઘણી પસંદ કરી રહ્યા છે. રાકેશની જેમ શમિતા શેટ્ટી પણ હવે ખુલીને બંનેના સંબંધ પર વાત કરી રહી છે. ગયા એપિસોડમાં સની લિયોની બિગબોસના ઘરમાં આવી હતી. સનીના આવતા જ શમિતા શેટ્ટી અને રાકેશને સાથે સૂતા જોવામાં આવ્યા.

રાકેશે શમિતાનો હાથ પકડી વાતો કરી અને ભાવુક થઇ ગયા. રાકેશ કહેવા લાગ્યા કે આજનો દિવસ એ છે તે જયારે તેના જીવનમાં મોટો બદલાવ આવ્યો. તે નિર્ણય બાદ તેનું જીવન બદલાઇ ગયુ. શમિતાએ આ વાત પર પૂછ્યુ કે, શું આ પોઝિટિવ બદલાવ હતો, જેના પર રાકેશે કહ્યુ કે, પૂરી રીતે પોઝિટિવ ચેન્જ ન હતો. આ નિર્ણયે તેના પર ઘણી અસર કરી.

શમિતાએ આ વાત સાંભળ્યા બાદ કહ્યુ કે, આ મામલા પર વધુ વાત કરવા માંગે છે તો તે ઘરની બહાર ગયા બાદ આ વિષય પર એકવાર વાત કરી શકે છે. રાકેશને પરેશાન જોઇ શમિતા શેટ્ટીએ રાકેશને કહ્યુ કે, તે તેની બાજુમાં સૂવા માંગે છે. મજાક કરતા અભિનેત્રીએ એ પણ કહી દીધુ કે તે તેના સેક્શન પર અંગૂઠો ન રાખે.

રાકેશ સાથે સૂવાની વાત પર શમિતાએ કહ્યુ કે, તે એ માટે રાકેશ સાથે સૂવા માંગે છે કારણ કે રાકેશ થોડો ઉદાસ છે. આ વાત સાંભળ્યા બાદ રાકેશ કહે છે કે, જો આવું છે તો તેની ચાહત છે કે તે રોજ ઉદાસ રહે. બંને પ્રેમ ભરેલ પળ સાથે વીતાવીશુ. શમિતા શેટ્ટીએ તેની ફીલિંગ્સ પર વાત કરતા કહ્યુ કે,

તેણે લાંબા સમયથી આવું કંઇ પણ ફીલ નથી કર્યુ. આ એપિસોડમાં શમિતા નિશાંત ભટ્ટ સાથે વાત કરતી જોવા મળી હતી, જયાં તે કહે છે કે, સની લિયોનીનો આપેલ કોકોનટ ટાસ્ક તેને પસંદ ન આવ્યો.

રાકેશ બાપત સાથે પોતાના તાલમેલ પર શમિતા કહે છે કે, હું તેની સાથે બહાર પણ રહેવા માંગુ છુ. હું આ વાતને લઇને ઘણી ક્લિયર છુ કે મને કોઇ વ્યક્તિમાં શુ નથી પસંદ. કોઇ સાથે જીવન ગુજારવુ મજાક નથી. હું બધુ સ્વાભાવિક રીતે કરવા માંગુ છુ અને વધતા પ્રેમના ખુમારને મહેસૂસ કરવા માંગુુ છુ.

લોકો ઉમ્ર જોઇ પ્રેક્ટિકલ હોવાની વાત કહે છે પરંતુ હું આવી નથી. ‘બિગબોસ ઓટીટી’ ઘરમાં આ દિવસોમાં માત્ર શમિતા શેટ્ટી અને રાકેશ બાપતની જ ચર્ચા છે. દરેક એપિસોડમાં તેમની કેમિસ્ટ્રી સૌથી મોટી હાઇલાઇટ રહેતી હોય છે.

બંને વચ્ચેનું કનેક્શન વધુ સારું થતું જાય છે. રાકેશ તેનું કનેક્શન શમિતાનું પણ ખૂબ ધ્યાન રાખે છે. ત્યારે હાલ તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શમિતા શેટ્ટી રાકેશ બાપતને ગાલ પર કિસ કરવાનુ કહી રહી છે. શમિતાની આ ડિમાન્ડ પૂરી કરવામાં રાકેશ વધુ સમય નથી લગાવતો. રાકેશ કહે છે કે તે આ માટે હંમેશા તૈયાર જ હોય છે.

પ્રોમો વિડીયોમાં શમિતા ખાવાનું ખાઈ રહી છે. તેમજ રાકેશ માઇક્રોવેવમાં ખાવાનું ગરમ કરી રહ્યો છે. ત્યારે શમિતા કહે છે – તેને પુરે પૂરું ગરમ ના કરીશ. નહિંતર તે કડક થઇ જશે. જવાબમાં રાકેશ કહે છે – બીજું કંઈક.

આ સાંભળીને શમિતા શેટ્ટી રાકેશ સામે થોડી સેકન્ડો સુધી જોઈ રહે છે અને કહે છે કે તને કોઈ સમસ્યા છે? હું તે કરીશ નહીં. ત્યારે રાકેશ કહે છે કે તેને કોઈ સમસ્યા નથી. તે ખાલી પૂછી રહ્યો હતો કે શું તું વધુ કંઈ કહેવા માંગે છે?

આ પછી હસતાં શમિતા શેટ્ટી કહે છે- અહીં આવ અને હમણાં મને એક કિસ કર. રાકેશ તરત જ શમિતાને કિસ કરે છે. પછી શમિતા નેહા ભસીનને કહે છે – માત્ર એટલા માટે કે તે ખૂબ ક્યૂટ લાગે છે. રાકેશ અને શમિતાનું આ બોન્ડ જોઈને નેહા ભસીન તેમને સ્વીટ કહે છે.

આ વીડિયોમાં શમિતા શેટ્ટી રાકેશ બાપત પાસેથી કિસ માંગતી જોવા મળી રહી છે. અન્ય એક વીડિયોમાં શમિતા અને રાકેશ ડિનર ડેટ માણતા જોવા મળી રહ્યા છે. શમિતા શેટ્ટી અને રાકેશ બાપત બિગ બોસના ઘરમાં વધુને વધુ સમય સાથે પસાર કરી રહ્યા છે.

એક ટાસ્ક દરમિયાન શમિતા શેટ્ટી અને રાકેશ બાપત ડેટ એન્જોય કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન શમિતા શેટ્ટી અને રાકેશ બાપતને એકસાથે રોમેન્ટિક ડાન્સ કરવાની પણ તક મળી હતી. વીડિયોમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપત ખૂબ ખુશ જોવા મળી રહ્યા હતા. શમિતા શેટ્ટી અને રાકેશ બાપતના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voot (@voot)

Shah Jina