શિલ્પાની બહેન શમિતા શેટ્ટીનું રાકેશ સાથે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ? જુઓ મમ્મીએ શું કર્યું

“બિગબોસ ઓટીટી”માં સોમવારનો દિવસ કંટેસ્ટેંટ માટે ઘણો ઇમોશનલ અને હેપ્પી રહ્યો. શોમાં છેલ્લા દિવસે કંટેસ્ટેંટના ઘરવાળા તેમને મળવા આવ્યા. પરિવારના સભ્ય આવવા પર ઘરવાળાને બિગબોસે ફ્રીઝ કર્યા, માત્ર તે કંટેસ્ટેંટને જ મળવા દીધા, જેના ઘરવાળા આવ્યા. આ દરમિયાન બિગબોસ ઓટીટીના ઘરમાં શમિતા શેટ્ટીની માતા પણ તેને બુસ્ટ અપ કરવા આવી. બંને એકબીજાને મળી ઘણી ઇમોશનલ જોવા મળી અને બંનેએ ઘણી વાતો પણ કરી.

શમિતા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ અભિનેત્રીના ગેમની ખૂબ પ્રશંસા કરી અને તેને ક્વીન જણાવી.શમિતા ઉપરાંત તેમની માતાએ ઘરવાળાની પણ પ્રશંસા કરી, પરંતુ સૌથી વધારે તેમણે શમિતાના કનેક્શન રાકેશ બાપતની પ્રશંસા કરી. શમિતાની માતાએ રાકેશને કહ્યુ કે, તે જેવા છે તેવા રહે, તેમને કોઇ માટે પોતાને બદલવાની જરૂરત નથી. શમિતાની માતાએ કહ્યુ, રાકેશ ઘણુ સારુ રમી રહ્યા  છે અને તે એક જેંટલમેન લાગે છે.

રાકેશ બાપતને તેઓ કહે છે કે, તે ગેમમાં બન્યા રહે અને કોઇ બદલાવ ન કરે. તે કહે છે કે, રાકેશ પોતાની ગેમ રમતા રહે, શોમમાં બન્યા રહેવા માટે તેમને ચિલ્લાવવાની જરૂરત નથી. તે બાદ જયારે શમિતા તેની માતા સુનંદા શેટ્ટીને પૂછે છે કે, શું રાકેશ સ્વીટ નથી ? તો તે કહે છે કે તે સ્વીટ અને જેંટલમેન છે.

શમિતાએ બાદમાં માતને પૂછ્યુ કે, શું તે તેની બોસી લાગે છે ? કારણ કે ઘરમાં બધા લોકો તેને બોસી કહે છે. આ જવાબમાં માતાએ કહ્યુ કે, બોસી ? કયા એંગલથી ? તારા માથા પર સોનાના સિંગ તો નથી લાગ્યા ને. તુ બાકી પાર્ટિસિપેંટ્સની જેમ એક સિંપલ છોકરી છું. બીજા માટે પોતાને બદલવાની જરૂર નથી. શમિતાની માતાએ અભિનેત્રીને ઘણી મોટિવેટ કરી અને શોમાં પોઝિટિવ રહેવા માટે કહ્યુ.

શમિતાની માતાએ દીકરીને સપોર્ટ કરવા માટે નેહા ભસીનને થેંક્યુ પણ કહ્યુ. તેમણે કહ્યુ કે, નેહા એક ડાર્લિંગ છે અને તે તેને ઘણી પસંદ કરે છે. શમિતાની માતાના ગયા બાદ નિશાંત રાકેશે મજા લેતા નજર આવ્યા કે સાસુમાંએ પસંદ કરી લીધા.

શોમાં રાકેશ અને શમિતા ફરી એકવાર પ્રેમ વરસાવતા જોવા મળ્યા. બંનેના સંબંધમાં  ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. જો કે, હવે ઘરની બહાર જઇને તે બંને સાથે રહેશે કે અલગ થઇ જશે તો તે સમય જ બતાવશે. શમિતાએ બહેન શિલ્પા શેટ્ટીના હાલ વિશે પણ માતાને પૂછ્યુ હતુ. તે બાબતે તેમણે જણાવ્યુ ક, શિલ્પા હવે ઠીક છે. તે શમિતાને ઘણુ યાદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shamita Shetty FC (@shamitafc)

Shah Jina