સચિનની લાડલી સારાએ બ્લુ બિકીની વાળી તસવીરો ક્લિક કરી, જોઈને ફેન્સના આંખોના ડહોળા બહાર લટકી ગયા, જુઓ તસવીરો

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણી ઘણીવાર સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક શેર કરતી જોવા મળે છે. હાલમાં જ તેણે કેટલીક એવી તસવીરો શેર કરી છે જે ઇન્ટરનેટ પર ઘણી વાયરલ થઇ રહી છે. તેમની આ પોસ્ટ ખૂબ ધૂમ મચાવી રહી છે.સારા તેંડુલકરે તાજેતરમાં જ ગોવામાં પોતાનો 27મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.

અહીં તે તેના મિત્રો અને પરિવાર સાથે સેલિબ્રેશન મોડમાં જોવા મળી હતી. સચિન તેંડુલકરની પુત્રીએ તેના વેકેશન સાથે તેના જન્મદિવસની ઉજવણી ખૂબ જ માણી હતી. તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આની ઝલક બતાવી છે.વાસ્તવમાં, સારા તેંડુલકર બોલ્ડ સ્ટાઇલ તસવીરોમાં જોવા મળી હતી. સારા બીચ પર બિકીનીમાં જોવા મળી હતી, જે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

તેની આ પોસ્ટ જોઈને ચાહકો પ્રભાવિત થયા હતા. આ તસવીરો ઈન્ટરનેટ પર જંગલની આગની જેમ ફેલાઈ રહી છે. સારા તેંડુલકર આ દિવસોમાં મોડલિંગમાં પોતાનું કરિયર બનાવી રહી છે. મોડેલિંગ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. તેણે અત્યાર સુધી ઘણી બ્રાન્ડ માટે કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Devarsh