જયારે જીમ બહાર ઢીલા ઢીલા કપડામાં અને હાથમાં કાંસકો લઇ નજરે પડી સારા અલી ખાન, ભીના વાળમાં લાગી રહી હતી ગજબની ખૂૂબસુરત

ભીના વાળમાં દેખાતી સારા પરી જેવી લાગી રહી છે, 7 PHOTOS જોતા જ ફેન્સને ગલગલીયા થઇ ગયા

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન એ હસીનાઓમાંથી એક છે જે સિંપલ લુકમાં પણ સ્ટાઇલિશ લાગે છે. તે માત્ર સોથી વધારે પસંદ કરનાર સ્ટારકિડમાંની એક છે પરંતુ તેની સ્ટાઇલ અપીયરેંસના લાખો લોકો પણ દીવાના છે.

હાલમાં જ સારા અલી ખાનને ફ્લોરેંથ આઉટફિટમાં સ્પોટ કરવામાં આવી હતી. સારાને વર્કઆઉટ સેશન બાદ તેના જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાન સારા અલી ખાન બૈગી ફિટિંગ વાળી ફ્લોરેંથ ડ્રેસમાં જોવા મળી હતી. જે કટઆઉટ સ્લીવ્સની હતી. સારા અલી ખાને જે વ્હાઇટ મેક્સી ડ્રેસ પહેરી હતી તેમાં કેન્ટ્રાસ્ટિંગ શેડ સાથે હોરિજોન્ટલ પૈટર્નમાં સ્ટિંચિંગ કરવામાં આવી હતી.

ડ્રેસમાં સ્ટાઇલ કોશંટ માટે નેકલાઇન પાસે રેશમી કઢાઇ કરેલી હતી. જે આ બેસિક કોમ્બોને બોરિંગ હોવાથી બચાવી રહી હતી. સારાનો આ આઉટફિટ ના વધારે ફિટેડ હતો અને ના ઘણો ઢીલો.

સારાનો જે આઉટફિટ હતો એ લોકો માટે પરફેક્ટ હતો જેઓ આરામદાયક કપડા પહેરવાના પસંદ કરે છે. અભિનેત્રીનો આ કુલ અને કેઝ્યુઅલ અંદાજ ખૂબ જ સરસ હતો. તેમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી હતી.

સારા અલી ખાને તેના આ લુકને કમ્પલિટને કરવા માટે નો મેકઅપ સાથે સાથે વાળને ભીના રાખ્યા હતા. જેની સાથે તેણે એક હાથમાં કાંસકો પકડ્યો હતો. સારાએ આ લુક સાથે પિંક સ્લાઇડર્સ કેરી કર્યા હતા. આ લુકમાં સારા ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી. તેના આ લુક સાથે ભીના વાળ તેને ગજબની ખૂબસુરતી આપી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાને હાલમાં જ ડાયરેક્ટર આનંદ એલ રાયની ફિલ્મ “અતરંગી રે”નુ શુટિંગ પૂર્ણ કર્યુ છે. હવે સારા એકવાર ફરી તેમના પ્રોડ્કશન હાઉસની આગળની ફિલ્મ “નખરેવાલી”માં લીડ રોલમાં જોવા મળશે.

સારા અલી ખાને અક્ષય કુમાર અને ધનુષ સાથે પહેલા જ અતરંગી રેનું શુટિંગ પૂરુ કરી લીધુ છે. તે આદિત્ય ધરની ફિલ્મ “ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા”માં જોવા મળશે.. આ ફિલ્મમાં તેની સાથે વિક્કી કૌશલ છે. સારા અલી ખાન આ પહેલા વરુણ ધવન સાથે “કુલી નંબર 1″માં જોવા મળી હતી.

સારાએ બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ “કેદારનાથ” દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુુ, તે બાદ તે રણવીર સિંહ સાથે ફિલ્મ “સિમ્બા”માં જોવા મળી હતી. સારાએ બોલિવુડમાં થોડા જ સમયમાં તેની નામના મેળવી લીધી છે.

Shah Jina