OMG 😍😍 વ્હાઇટ બિકિ પહેરીને સેફની લાડલી ઉતરી પુલમાં, 7 તસવીરો જોઈને આંખો ખુલ્લી ને ખુલ્લી રહી જશે
ગયા દિવસે સમગ્ર દેશમાં હોળીની ધૂમ જોવા મળી, એવામાં બોલિવુડ સેલેબ્સે પણ હોળીની ખૂબ મસ્તી પૂર્વક ઉજવણી કરી. આ વચ્ચે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાને હોળીના અવસરે તેમના પરિવાર માટે પુલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે.

સારા અલી ખાન તેના પિતા સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે હોળી સેલિબ્રેટ કરવા પહોંચી હતી. આ ખાસ અવસર પર તે ખૂબ જ સરસ લાગી રહી હતી. તેણે સફેદ સુટ સાથે બેંગ્લસ કેરી કર્યા હતા. આ લુકમાં તેણે બધાનું દિલ જીતી લીધુ હતુ.

આ અવસરે તૈમૂરનો ક્યૂટ અંદાજ જોવા મળ્યો. તૈમૂરની આ તસવીર કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
View this post on Instagram
સારાની બીજી બોલ્ડ તસવીરો પણ સામે આવી છે. જેમાં તે વ્હાઇટ બીકીનીમાં જોવા મળી રહી છે. સારાનો આ અંદાજ ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, છેલ્લા થોડા દિવસો પહેલા જ કરીના કપૂર ખાને તેમના બીજા દીકરાને જન્મ આપ્યો છે અને તે જ કારણે પટોડી પરિવારની આ હોળી ખૂબ જ ખાસ હતી.

સૈફ અલી ખાનની બહેન અને અભિનેત્રી સોહા અલી ખાનને પણ તેમના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. તેઓ પણ હોળી સેલિબ્રેટ કરવા સૈફ અને કરીનાના ઘરે પહોંચ્યા હતા.
View this post on Instagram
સોહા અલી ખાન સાથે તેમના પતિ કુણાલ ખેમુ અને તેમની દીકરી ઇનાયાને પણ સ્પોટ કરવામાં આવી હતી. સોહાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમની દીકરીની હોળીની તસવીર પણ શેર કરી હતી.