દંગલમાં આમિર ખાનની દીકરીનો રોલ કરનારી આ અભિનેત્રી રિયલ લાઈફ 7 તસવીરો જોઈને અરમાન ખુશ થઇ જશે, ફિગર હોય તો આવું
ફિલ્મ “દંગલ”થી બોલવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સાન્યાએ થોડા જ સમયમાં ઇન્ડસ્ટ્રીમા ધાક જમાવી લીધી છે. સાન્યા અવાર નવાર સોશિલ મીડિયા પર ખૂબ જ હોટ અને ખબસુરત તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
સાન્યાની ઘણી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. સાન્યા મલ્હોત્રા બી ટાઉનની એ અભિનેત્રીઓનની લિસ્ટમાં આવે છે, જે અલગ અલગ હેરસ્ટાઇલ કેરી કરવા માટે જાણિતી છે.
View this post on Instagram
સાન્યા મલ્હોત્રા કયારેક કર્લી તો કયારેક બોય કટ હેરસ્ટાઇલથી લોકોને દીવાના બનાવી ચૂકી છે. સાન્યા મલ્હોત્રા તેના સીધા વાળને લઇને પણ થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી.
સાન્યા મલ્હોત્રા બોય કટ હેરસ્ટાઇલમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. સાન્યાએ બોલિવુડમાં તેની ડેબ્યુ ફિલ્મ માટે બોય કટ હેર કરાવ્યા હતા. સાન્યા તે સ્ટાઇલમાં ઘણી ખૂબસુરત લાગી રહી હતી. તેનો બોય કટ લુક ઇન્ટરનેટ પર ઘણો ચર્ચામાં રહ્યો હતો.
સાન્યા મલ્હોત્રાના હેર કર્લી છે. જે મહિલાઓના આવા કર્લી હેર હોય છે તમને તેે પસંદ આવતા નથી અને તેને કેરી કરવા પણ ઘણા મુશ્કિલ થઇ જતા હોય છે.
સાન્યાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે અનુરા બાસુની મલ્ટીસ્ટારર ફિલ્મ “લૂડો”માં જવા મળી હતી. સાન્યા મલ્હોત્રા તેની અપકમિંગ ફિલ્મ “લવ હોસ્ટેલ”માં વિક્રાંત મેસી અને બોબી દેઓલ સાથે જોવા મળશે.
View this post on Instagram
બોલિવુડની દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા હાલમાં જ ફિલ્મ “શકુંતલા દેવી”માં જોવા મળી હતી. સાન્યા મલ્હોત્રાએ તેના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધુ છે. ફિલ્મ “શકુંતલા દેવી”માં સાન્યા શકુંતલા દેવીના દીકરીના પાત્રમાં જોવા મળી હતી.
View this post on Instagram
દંગલ ગર્લ સાન્યા એ વાતથી ઘણી ખુશ હતી કે, તેને વિદ્યા બાલન સાથે કામ કરવાનો મોકો મળ્યો. સાન્યાનું કહેવુ છે કે, “શકુંતલા દેવી”ની બાયોપિકમાં કામ કરવાનો તેનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો. “શકુંતલા દેવી”માં સાન્યા દિવંગત મેથેમેટ્કિસ જીનિયસ શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીની ભૂમિકામાં જોવા મળી હતી.
View this post on Instagram
તેણે કહ્યુ કે, તેનો કામ કરવાનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો અને આવી રીતે એક પ્રતિભાશાળી કલાકાર અને ક્રૂ ટીમનો ભાગ હોવો ખૂબ જ ખાસ છે. ખાસ કરીને તો એવી કહાનીનો હિસ્સો, જેમાં માતા અને દીકરીના સંબંધને એક્સપ્લોર કરવામાં આવ્યો હોય.
View this post on Instagram
બોલિવુડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાની હાલમાં જ ફિલ્મ “પગલેટ” રીલિઝ થઇ છે, તેણે ફિલ્મનું ટ્રેલર પણ ચાહકો સાથે શેર કર્યુ હતુ. આ ફિલ્મમાં તેણે ખૂબ જ ચેલેન્જિંગ રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. જેમાં તેના પાત્રનું નામ સંધ્યા છે. આ વેબ સીરીઝ નેટફ્લિક્સ પર રીલિઝ થઇ છે. તેને 26 માર્ચે રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સાન્યા ઉપરાંત આશુતોષ રાણા, શીબા ચડ્ઢા, સયાની ગુપ્તા, રઘુવીર યાદવ અને રાજેશ તૈલાંગ પણ જોવા મળ્યા હતા.
તમે જોયુ હશે કે, સેલિબ્રિટી તેમનું ફોટોશૂટ ડિઝાઇનર્સ કપડા અને જ્વેલરીમાં કરાવે છે. પરંતુ દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રાએ થોડા સમય પહેલા એક ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેને કારણે તે ખૂબ જ ચર્ચામાં રહી હતી.
આ ફોટોશૂટમાં તે ખૂબ જ સિંપલ જોવા મળી હતી. સાન્યાએ તેના આ ફોટોશૂટ માટે કોઇ ડિઝાઇનર બ્રાંડને રિપ્રેઝેંટ કરવાને બદલે તેના રેગ્યુલર લુક અને પોતાના કપડામાં ફોટોશૂટ કરાવ્યુ હતું. આ ફોટોશૂટમાં સાન્યાએ મેકઅપ એકદમ લાઇટ કેરી કર્યો હતો અને એકદમ સિંપલ જોવા મળી હતી.
આ તસવીરોમાં સાન્યાએ ફ્લોરલ રફલ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ શાનદાર લાગી રહી હતી. તેનુ નેચરલ ફોટોશૂટ ચર્ચાનો વિષય બન્યુ હતું. સાન્યાએ તેના આ ફોટોશૂટથી બધાને હેરાન કરી દીધા હતા. સાન્યા મલ્હોત્રા ફિલ્મ “લૂડો”માં પણ જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ બાસુએ કર્યુ હતું. આ ફિલ્મ કહાનીઓનું એક સંકલન છે અને તે એક ડાર્ક કોમેડી છે.
ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે સાન્યા જણાવે છે કે, આ ફિલ્મ માટે લગભગ 2 વર્ષ પહેલા મારો કોન્ટેકટ કરવામાં આવ્યો હતો. તેમણે મને પાત્ર અને કહાનીનો સાર જણાવ્યો, પરંતુ જયારે મેં તેમના પાસે સ્ક્રિપટ માંગી તો તેમણે જોરજોરથી હસવાનું શરૂ કરી દીધું.
સાન્યાએ આગળ જણાવ્યુ કે, અનુરાગ બાસુએ મને કહ્યુ કે, સેટ પર જઇને વિચારીએ. અમે શુટિંગ શરૂ થયા પહેલા એક બેઠક કરી હતી. તે સમયે તેમણે મને જણાવ્યુ હતુ કે, સ્ક્રિપટમાં મારુ પાત્ર કેવી રીતે છે અને તે પણ એક સાર હતો.
કેમેરા સામે આવ્યા પહેલા મેં હંમેશા મારી સ્ક્રિપટ ધ્યાનથી વાંચી છે. પહેલીવાર મને એક સ્ક્રિપટ વગર કામ કરવું પડ્યુ. સેટ પર પહેલા દિવસ આવીને મને ખ્યાલ ન હતો કે મારે શુ કરવાનું છે.
સાન્યાએ કહ્યુ કે, હું દાદા એટલે કે અનુરાગ બાસુને કહેતી હતી કે શુટિંગ પહેલા મને વર્કશોપ તો કરવા દો, પરંતુ તેમણે મારી આ વાતો પર ધ્યાન ન આપ્યુ. તેમણે મને આ પર વધારે ન વિચારવાની સલાહ આપી.