‘ધ ફેમિલી મેન 2’ની ‘રાઝી’ સામંથા અક્કિનેકીએ શેર કરી BOLD તસવીરો, ફેન્સ પાણી પાણી થઇ ગયા

નાગાર્જુનની Ex વહુ સામંથાએ ધ ફેમિલી મેન 2′ માં આપ્યા છે શરમજનક દ્રશ્યો, 7 PHOTOS જોતા જ ફેન્સ ઉતેજીત થઇ જશે

સાઉથની ફેમસ અભિનેત્રી અને ‘ ધ ફેમિલી મેન 2’માં ‘રાઝી’નું પાત્ર નિભાવવા વાળી સામંથા અક્કિનેકી તેના સુંદર અને સ્ટાઈલિશ લુકને કારણે ફરી એક વાર ચર્ચામાં છે.

સામંથા અક્કિનેકી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી હંમેશા સિમ્પલ લુકમાં લોકોનું ધ્યાન તેની ખેંચી લેતી હોય છે. ઇન્સ્ટાગ્રામ પર સામંથા અક્કિનેકીને 17 મિલિયથી પણ વધારે ફોલોઅર્સ છે.

ચાહકો તેના અભિનયની ખુબ જ પ્રશંશા કરી રહ્યા છે. સામંથાએ ‘રાઝી’નાં અભિનયમાં લોકોનું દિલ જીતી લીધું હતું. પડદા પર ભલે સામંથા અલગ-અલગ પાત્રમાં દેખાતી હોય પરંતુ સામંથા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતી હોય છે.

સામંથા અક્કિનેકીએ  થોડા સમય પહેલા જ તેની કેટલીક તસવીરો શેર કરી હતી. અભિનેત્રી તે તસવીરમાં બધું જ સ્ટાઈલિશ અને ગ્લેમરસ લાગી રહી છે. તે તસવીરોમાં સામંથા તેની અદાઓથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. તે સ્ટ્રેપી ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

સામંથા ખુલીને તેના વિચારો કહેવામાં વિશ્વાસ રાખે છે. એક ફોટોશૂટ દરમ્યાન એક જર્નલિસ્ટે સામંથાને પૂછ્યું હતું કે જો તમને ખાવામાં કે શારીરિક સંબંધમાંથી કોઈ એક નક્કી કરવાનું કહે તો તમે શું નક્કી કરશો ? જેનો સામંથાએ જવાબ આપ્યો હતો કે હું શારીરિક સંબંધ પસંદ કરીશ. ત્યારબાદ સામંથાને ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.

થોડા સમય પહેલા જ મનોજ બાજપેયી સાથે વેબ સીરીઝ ‘ધ ફેમિલી મેન 2’માં ‘ ‘રાઝી’નું કિરદાર નિભાવવા વાળી સાઉથ સુપરસ્ટાર સામંથા અકિનાની તેને તેના દમદાર અભિનયની ખુબ જ પ્રશંશા મળી હતી. સામંથાએ અભિનય સિવાય તેના લુક્સને લઈને ચાહકોને પસંદ આવતી હોય છે.

સામંથા અક્કિનેકી સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનના છોકરા ચૈતન્યની પત્ની છે. સામંથા અને ચૈતન્યના લગ્નને ‘બિગ ફૈટ ઇન્ડિયન વેડિંગ’ કહેવામાં આવે છે જેમાં બોલિવૂડ, ટોલિવૂડ અને રાજનીતિક જગતની મોટી હસ્તીઓ  નજર આવી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો સામંથા અક્કિનેકી વિજય સેતુપતિ અને નયનતારા સાથે ‘Kaathu Vaakula Rendu Kadhal’માં નજર આવશે.

સામંથાએ અત્યાર સુધીમાં તમિલ, મલયાલમ અને તેલુગુમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો કરેલી છે. મુખ્ય રૂપમાં તમિલમાં વિજય સેતુપતિની સાથે મર્સેલ અને તેલુગુમાં રામચરણની સાથે રંગસ્થલમ સામંથા માટે સુપરહિટ સાબિત થઇ હતી. વર્ષ 2013માં સામંથાને તેલુગુ અને તમિલ બંને માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.

YC