પહેલા જેવા જ ખુબસુરત અંદાજમાં ફરીથી ફરવા લાગી સુશાંતની પ્રેમિકા રિયા ચર્કવર્તી, સામે આવી શાનદાર તસવીરો

સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયાએ એવો ટૂંકો ટૂંકો શર્ટ પહેર્યો કે ઉફ્ફ્ફ…. જુઓ PHOTOS

બોલીવુડના સેલેબ્સ ક્યાંય પણ જાય ફોટોગ્રાફરો તેમને પોતાના કેમેરામાં કેદ કરવા માટે આતુર રહેતા હોય છે અને તેમની તસવીરો ક્લિક કર્યા બાદ તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની સાથે જ તે ધડાધડ વાયરલ પણ થઇ જતી હોય છે. ત્યારે હાલ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પ્રેમિકા રિયા ચક્રવર્તીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

અભિનેત્રી રિયા ચક્રવર્તીને હાલમાં જ મુંબઈની અંદર ખુબ જ સુંદર અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન રિયાની કેટલીક સુંદર તસવીરો પણ સામે આવી છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

પેપરાજી દ્વારા જયારે રિયા ચક્રવર્તીને સ્પોટ કરવામાં આવી ત્યારે તે ખુબ જ કેઝ્યુઅલ લુકમાં નજર આવી હતી. રિયા ઘણા લાંબા સમય પછી આ રીતે પહેલાની જેમ સ્પોટ થઇ હતી. રિયાના ચહેરાનો ગ્લો પણ કંઈક અલગ દેખાઈ રહ્યો હતો.

રિયાની સામે આવેલી તસવીરોની અંદર જોઈ શકાય છે કે તે સફેદ શર્ટની અંદર ખુબ જ સુંદર દેખાઈ રહી છે. રિયા આ દરમિયાન કોઈ સ્ટોરીની અંદર શોપિંગ કરવા માટે આવી હતી, ત્યારે જ રિયાને ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

રિયાએ કોરોનાની સલામતી માટે ચહેરા ઉપર માસ્ક પણ લગાવ્યું હતું, રિયાને જોતા હવે લાગી રહ્યું છે કે તે સુશાંતના મોત બાદ હવે ધીમે ધીમે તેના જીવનને પાછું ટ્રેક ઉપર લાવી રહી છે, જે તેની આ સામે આવેલી તસવીરોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

રિયાના ફિલ્મી કેરિયર વિશે જો વાત કરવામાં આવે તો તે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ “ચહેરે”માં નજર આવવાની છે. આ ફિલ્મનું ટ્રેલર પણ સામે આવી ગયું છે, જે દર્શકોને પણ ખુબ જ પસંદ આવ્યું છે.

Niraj Patel