રવીના ટંડનની લાડલી દીકરી હુસ્નના મામલે સ્ટારકિડ્સને આપે છે ટક્કર, મમ્મી કરતા પણ વધુ સુંદર છે રાશા

ફિલ્મી દુનિયાના કલાકારોની જેમ તેમના બાળકો પણ નાની ઉંમરથી જ લોકોની વચ્ચે ચર્ચાઓનો વિષય બની જતી હોય છે. આજે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કલાકારોના બાળકો એવા છે જેમણે તેમની કારકિર્દીની શરૂઆત બોલિવૂડથી કરી દીધી છે પછી એક ફિલ્મોમાં નજર આવી રહી છે. તેમની ઓળખીતી અદાકારો જાહ્નવી કપૂર, સારા અલી ખાન અને આલિયા ભટ્ટનું નામ શામેલ છે.

પરંતુ આજે એવા સ્ટારકિડ વિશે જાણવા જઈ રહ્યા છીએ જેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ નહિ કર્યું હોવા છતાં પણ તેની જોરદાર લોકપ્રિયતા બનાવી દીધી છે. આજે તેની સુંદરતાના બધા દીવાના છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા વાળી સ્ટારકિડ્સ બીજું કોઈ નહિ પરંતુ રવીના ટંડનની છોકરી રાશા થડાની છે.

રવીના ટંડનની પુત્રી રાશા થડાની નાનપણથી જ પોઝર છે. બાળપણમાં રાશા જેટલી ક્યૂટ હતી તેના કરતા પણ વધુ ક્યૂટ અને સુંદર મોટી થઈને લાગી રહી છે. રાશાને જોઈને કોઈ પણ એમ જ કહેશે કે તે પણ બોલિવૂડ અભિનેત્રી બનવા માટે પરફેક્ટ બ્યુટી છે. રાશા થડાની રવીના ટંડનની જેમ અભિનયમાં નહિ પરંતુ મ્યુઝિકમાં ઈન્ટ્રેસ્ટ છે. ગીતો ગાવાની સાથે રાશા ઈન્સ્ટુમેન્ટસ પણ વગાડે છે.

રાશા થડાની પેટ લવર પણ છે. રાશાને ડોગ્સ ખુબ પસંદ છે. રાશા સોશિયલ મીડિયા પર તેના પેટ્સ સાથેની તસવીરો શેર કરતી હોય છે. સુંદરતા અને ગ્લેમરસની બાબતે રાશા રવીના ટંડન પર ગઈ છે. તેની સુંદરતાના ઘણા લોકો દીવાના છે. ખાસ વાત એ છે કે રાશા પણ ખુદને ફ્લોન્ટ કરતી નજર આવતી હોય છે. જેટલી અદાઓ રવીનાની પાસે છે તેટલી જ અદાઓ રાશાની પાસે પણ છે.

રાશા તેની ગ્લેમરસ અને સુંદર તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહેતી હોય છે જેની પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવતા હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રવીનાની બહેનને અકસ્માતમાં મોત થઇ ગયું હતું. જેના પછી રવીનાએ તેની બહેની છોકરીઓને પોતાની જોડે રાખી લીધી હતી. 21 વર્ષની ઉંમરે અભિનેત્રી તે છોકરીઓની માતા બની ગઈ હતી.

રવીના ટંડને વર્ષ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રાશા અનિલ થડાની અને રવીના ટંડનની પુત્રી છે. અનિલ થડાની બોલિવૂડના ખુબ જ પ્રખ્યાત પ્રોડ્યુસર છે સાથે જ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર કંપની AA Filmsના માલિક પણ છે.

Patel Meet