નાના રણધીર કપૂરે આખરે સેફના ચોથા બાળકનું નામ ફાઇનલ કરી જ દીધું, જુઓ આ છે…. નામ જાણીને ફેન્સનો મગજ ફરી ગયો
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરીના રોજ તેના બીજા દીકરા અને સૈફ અલી ખાનના ચોથા બાળકને જન્મ આપ્યો હતો.જો કે, કરીના અને સૈફે ના તો તેનો ચહેરો બતાવ્યો છે અને ના તેના નામને લઇને કોઇ જાણકારી સામે આવી છે. જો કે, એક રીપોર્ટમાં તૈમુરના ભાઇના નામનો ખુલાસો થયો હતો. બોમ્બે ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, કરીના અને સૈફ દીકરાના નામ પર ઘણુ વિચારી રહ્યા છે.
જો કે, હાલ તો દીકરાનું નામ ‘જેહ’ રાખવામાં આવ્યુ છે. આ તો નિકનેમ છે. અને હજી સુધી તેમના દીકરાનું નામકરણ કરવામાં આવ્યુ નથી. હવે એ તો કન્ફર્મ નથી કે સૈફ અને કરીનાએ તેના દીકરાનું નામ શુ રાખ્યુ છે. હવે આ વચ્ચે એક નવી ખબર સામે આવી રહી છે.
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને તેમના નાના દીકરાનું નામનું ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરી દીધુ છે. કરીનાએ તેના બીજા દીકરાનું નામ ‘જેહ’ રાખ્યુ છે. બીજા દીકરાનું નામ સામે આવવા પર સોશિયલ મીડિયા પર અલગ અલગ વાતો કહેવામાં આવી રહી છે.
કેટલાક મીડિયા રીપોર્ટમાં આ નામ ટેમ્પરરી રાખવામાં આવ્યુ હોય તેમ કહેવામાં આવ્યુ છે. હવે કરીના કપૂરના પિતા અને બોલિવુડના દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરે ઇટાઇમ્સ સાથે ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો છે. કરીના કપૂરના પિતા રણધીર કપૂરે કન્ફર્મ કર્યુ છે કે, કરીના અને સૈફના લાડલાનું નામ જેહ જ છે. જેહ ઇબ્રાનીમાં ખુદાનું નામ છે. ત્યાં આ નામનો મતલબ છે બ્લુ ક્રેસ્ટેડ બર્ડ….
રણધીર કપૂરને જયારે બાળકનું નામ કયારે રાખવામાં આવ્યુ તેના વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે, કરીનાના દીકરાનું નામ એક સપ્તાહ પહેલા જ ફાઇનલ થયુ છે. ખાન અને કપૂર પરિવારે પહેલા જ દિવસથી બાળકના નામને લઇને ચુપ્પી સાધેલી હતી. જયારે તૈમુરના જન્મ બાદ તેનું નામ સામે આવ્યુ ત્યારે ઘણો વિવાદ થયો હતો.
આ ઉપરાંત એક બીજુ નામ સામે આવ્યુ છે. રીપોર્ટ્સ અનુસાર સૈફ તેના પિતાનું નામ નાના દીકરાને આપવા માંગે છે. તે પિતા મંસૂર અલી ખાન પટૌડીના નામ પર નાના દીકરાનું નામ મંસૂર રાખવા માંગે છે.
હવે સૈફ અને કરીના દીકરાનું શું નામ ફાઇનલ કરે છે એ તો તે બંને જ જણાવી શકે છે. કરીના અને સૈફના દીકરાના નામને લઇને છેલ્લા પાંચ મહિનાથી ચર્ચા ચાલી રહી છે. હજી સુધી તેના નામને લઇને કોઇ સંભાવના જાહેર કરવામાં આવી નથી. પરંતુ હવે પહેલી વાર તેનું નામ સામે આવ્યુ છે.
કરીનાએ આ વર્ષે જ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. તેના જન્મ સાથે જ કપલ તેમના નવા અને મોટા ઘરમાં શિફ્ટ થયા છે. આ ઘર તેમના જૂના બંગલા પાસે જ છે. એવામાં કરીના બીજી પ્રેગ્નેંસી દરમિયાન સજાવટ અને ઇંટિરિયર કામમાં વ્યસ્ત હતી.
થોડા દિવસો પહેલા જ કરીનાએ તેના નાના દીકરા, તૈમુૃર અને સૈફની તસવીર શેર કરી હતી, જેમાં બેબીનો ચહેરો જોવા મળ્યો ન હતો. કરીના અને સૈફે નાના દીકરાના જન્મ પહેલા જ ડિસાઇડ કરી લીધુ હતુ કે તેઓ નાના દીકરાને સોશિયલ મીડિયાથી દૂર રાખશે.