હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહેતા રામ ગોપાલ વર્માને બર્થ ડેના ખાસ અવસર પર આ છોકરીએ કર્યું આવું, વીડિયો થયો વાયરલ

મહિલા રામ ગોપાલ આ શું કરી રહી છે? એક મહિલાએ એવું કર્યું કે ચારે બાજુ ઉભેલા લોકોએ આંખો બંધ કરી દીધી, શરમના મારે

ફેમસ ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા આ દિવસોમાં પોતાની બોલ્ડ ફિલ્મ ‘ખતરા ડેન્જરસ’ને લઈને જબરદસ્ત ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતની પ્રથમ લેસ્બિયન ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે, જે શરૂઆતથી જ સમાચારોમાં છે. આ ફિલ્મ બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સથી ભરપૂર છે. આ ફિલ્મ બે છોકરીઓની પ્રેમ કહાનીની આસપાસ ફરે છે, જે કોઈ મેલીવિદ્યાનો શિકાર બને છે. ફિલ્મ પરિવાર સાથે જોવા લાયક નથી, ફિલ્મને A કાર્ડ આપવામાં આવ્યું છે અને ત્યાર બાદ આ ફિલ્મ 8 એપ્રિલે રિલીઝ થઇ છે. ઓફ-બીટ ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માની આ ફિલ્મમાં સાઉથની હોટ અભિનેત્રી અપ્સરા રાની અને નૈના ગાંગુલીએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.

ફિલ્મના ટ્રેલરમાં બંનેની ઉત્તેજક સ્ટાઈલથી બધાને પરસેવો પડી ગયો છે. ત્યારે હાલમાં જ વિવાદાસ્પદ ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ તેમનો જન્મદિવસ ઉજવ્યો. આ અવસરે તેમને નૈના ગાંગુલી તરફથી બર્થ ડે પાર્ટીમાં સ્પેશિયલ કિસ મળી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, નૈના ગાંગુલીએ રેડ કલરની સિક્વન્સ સાડી પહેરી છે અને તેને રેડ સિક્વન્સ બ્લાઉઝ સાથે મેચ કરી છે. આ દરમિયાન તે ઘણી સુંદર લાગી રહી હતી. તેણે સોશિયલ મીડિયા પર એક નાનકડી વિડિયો ક્લિપ પણ શેર કરી છે.

આ વીડિયોમાં તે રામ ગોપાલ વર્માના ગાલ પર કિસ કરીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતી જોવા મળી હતી અને તે સમયે રામ ગોપાલનો હાથ તેની કમર પર જોવા મળ્યો હતો. નૈના ગાંગુલી બ્યુટીફુલ, મલ્લી મોડલાઈન્ડી જેવી લોકપ્રિય ફિલ્મોમાં અભિનય કરવા માટે જાણીતી છે. નૈનાની અગાઉની ફિલ્મ 2022 માં થિયેટરોમાં આવી હતી તે બ્યુટીફુલ હતી. તમને જણાવી દઈએ કે ખતરા ડેન્જરસ ફિલ્મ અભિનેત્રી અપ્સરા રાની જાણીતો ચહેરો છે.

અપ્સરા રાનીનો જન્મ દેહરાદૂનના એક ઉડિયા પરિવારમાં થયો હતો. તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોવા છતાં, અપ્સરાએ મોડેલિંગ અને ફેશન પ્રત્યેના શોખને કારણે ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું. તેની પ્રથમ ફિલ્મ 4 લેટર્સ હતી અને તેણે ડી કંપનીમાં આઈટમ નંબર કર્યું હતું. ખતરા ડેન્જરસ ફિલ્મના ટ્રેલરમાં બંને અભિનેત્રીઓની હોટ કેમેસ્ટ્રી જોવા મળી હતી.

Shah Jina