ભાલા ના મળ્યો તો રાખી સાવંતે હાથમાં લીધો આ, ટાઈટ ટીશર્ટ પહેરીને…ઉફ્ફ્ફ્ફ જુઓ વિડીયો
રાખી સાવંત મુંબઈના રસ્તા ઉપર ટોક્યો ઓલમ્પિક 2020માં દેશના હીરો બનેલા નીરજ ચોપરાની કોપી કરતા નજર આવી હતી. નીરજ ચોપરાએ ભારતને સ્પોર્ટ્સમાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવીને ધૂમ મચાવી દીધી છે. રાખી સાવંત પણ થોડા દિવસ પહેલા જ આવું જ ભૂત ચઢેલું નજર આવ્યું હતું.
રાખી સાવંત ‘બિગબોસ 14’ પછી ખબરમાં કોઈને કોઈ કારણોસર ચર્ચામા રહેતી હોય છે. આ સમયે પણ ફરી એક વાર ચર્ચમાં આવી છે. રાખી સાવંત મુંબઈના રસ્તા ઉપર નીરજ ચોપરાની કોપી કરતી નજર આવી હતી. તેને હાથમાં ડંડો લઈને નીરજ ચોપરાની જેમ જેવલિન થ્રોની કોપી રહી હતી.
રાખી સાવંત નીરજ ચોપરાની તે હદ સુધી દીવાની થઇ ગઈ છે કે રસ્તામાં ભીડની વચ્ચે જેવલિક થ્રો વાળી પ્રેક્ટિસ કરતી નજર આવી હતી. આ વાયરલ વીડિયોમાં ભીડ વાળા રસ્તા ઉપર રાખી સાવંત એક ડંડો લઈને કંઈક આવું કરતા જ દેખાઈ હતી. જોકે સામેથી અવાજ આવી રહ્યો હતો- અરે શું કરી રહ્યા છો? જેના પર રાખી કહે છે- અરે કોશિશ તો કરીને. ત્યારબાદ તે પોતાની જ પ્રશંશા કરતી હતી.
રાખીને આ વીડિયો પર યુઝર્સ તેમના વખાણ કરતા નજર આવી રહ્યા છે. કોઈ તેને સાફ દિલ કહી રહ્યું છે તો કોઈ પોઝિટિવ એટિટ્યૂડના વખાણ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું- ‘સાફ દિલની છે, જલ્લી છે પર સારી છે. બીજા એકે લખ્યું- સ્પોર્ટ્સની બેઇજ્જતી કરશો નહિ. એક બીજા યુઝરે લખ્યું- આ તેની જાતમાં જ પુરી દુનિયા છે.
View this post on Instagram