હવસખોર 4 છોકરીઓ સાથે 2 છોકરાઓ મોજ કરી રહ્યા હતા અને અચાનક આવી ગઇ પોલિસ, એવું દ્રશ્ય જોવા મળ્યુ કે શરમાઇ ગઇ પોલિસ
રાજય સહિત દેશભરમાં ઘણી જગ્યાએ સ્પા અને બ્યુટી પાર્લરની આડમાં ગોરખધંધાઓ ચાલતા હોય છે, પોલીસ દ્વારા આવા ધંધાઓની ખબર મળવાની સાથે જ રેડ પાડવામાં આવે છે, ગુજરાતમાં પણ આવી ઘણી જ ઘટનાઓ સામે આવી રહી છે અને એમાં પણ સુરત અગ્રેસર બની ગયું છે. પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેમાં એવું છે કે પોલિસ દ્વારા એક એવા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં પોલિસે 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસે છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં ગંદા કામના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીં દરોડો પાડી 4 યુવતીઓ અને 2 યુવકોની ધરપકડ કરી હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો ત્યારે કેટલાક છોકરાઓ અને છોકરીઓ આપત્તિજનક સ્થિતીમાં મળી આવ્યા હતા. જેમની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આ તમામ આરોપીઓ રાયપુરના રહેવાસી છે. મામલો સરાઈપલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસને સતત ફરિયાદો મળી રહી હતી કે સરાઈપાલી વિસ્તારના ભંવરપુર રોડ પર અટલ આવાસમાં ગંદુ કામ ચાલી રહ્યું છે. આ જોતા પોલીસે ગુરુવારે રાત્રે અચાનક અટલ આવાસ પર દરોડો પાડ્યો હતો.
જ્યાં યુવક-યુવતીઓ આપત્તિજનક સ્થિતીમાં મળી આવ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરી તો તેઓએ પોલીસને ગેરમાર્ગે દોર્યા અને બૂમો પાડવા લાગ્યા. આ પછી પોલીસે સ્થળ પરથી 6 લોકોની ધરપકડ કરી હતી.

પોલીસ અનુસાર જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં રાજુ ઉર્ફે શોક્ટો, દુર્ગેશ અને 4 છોકરીઓનો સમાવેશ થાય છે. આ તમામ રાયપુરના રહેવાસી છે. પોલીસે આ તમામ સામે કલમ 151, 107,116 (3) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ફોર વ્હીલર પણ કબજે કર્યા છે. હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના લગભગ એક મહીના પહેલાની છે.