કિસ કર્યા પછી હવે આ મા-દીકરાની જોડી સ્વીમિંગ પુલમાં એકબીજાના કમરમાં હાથ નાખીને રોમાન્સ ચાલુ કર્યો

લોકો બોલી ઉઠ્યા, શરમ કરો શરમ, મા અને દીકરાનો સ્વીમિંગ પુલમાં રોમેન્ટિક વીડિયો આવી ગયો સામે

પબ્લિસીટીની ભૂખનો કોઈ ઈલાજ નથી અથવા તો એમ કહીએ કે આવી બીમારીનો ઈલાજ હોતો નથી. આજકાલ લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરે છે. આજકાલ લોકોને રીલ બનાવવાનો એટલો શોખ છે કે તેઓ ગમે ત્યાંથી શરૂ કરી દે છે. ત્યારે હાલમાં જો કોઇ છેલ્લા દિવસોથી ચર્ચામાં છે તો છે એક મા-દીકરાની જોડી. જ્યાં એક મા અને એક દીકરો સ્વિમિંગ પૂલમાં રોમેન્ટિક ગીત સાથે જોવા મળે છે. વિડિયો શેર કરનાર રચનાના ઈન્સ્ટાગ્રામ પર 1.3 લાખ ફોલોઅર્સ છે.

વાયરલ થયેલી આ પોસ્ટ સિવાય રચના દ્વારા આવા ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે, જેમાં તે આ છોકરા સાથે રોમેન્ટિક ગીત પર એક્ટિંગ કરી રહી છે. રચનાએ આ છોકરાને પોતાનો દીકરો ગણાવ્યો હતો.જોકે પાછળથી રચનાએ કહ્યું કે તે આ છોકરાની કાકી છે. રચનાના વીડિયો બાદ ઘણા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે અને મહિલા આયોગ પાસે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તો કેટલાક યુઝર્સે પોસ્ટ જોઈને રચનાના હાર્ટ ઈમોજી મોકલ્યા છે, તો કેટલાકે રચનાને તેની ઉંમર વિશે પૂછ્યું છે,

તો કેટલાક યુઝર્સે આવા માતા-પિતાને જેલમાં મોકલવાની માંગ કરી છે. રચનાનો આ વીડિયો જોયા બાદ યુઝર્સે તેના પર બાળ શોષણનો આરોપ પણ લગાવ્યો છે.તમને જણાવી દઈએ કે આ મહિલાનું નામ રચના છે, તે તેના પુત્ર સાથે આવા જ રોમેન્ટિક ગીતોની રીલ્સ શેર કરે છે અને વીડિયોની ટોચ પર ‘મોમ એન્ડ સન’ લખે છે.ઉલ્લેખનીય છે કે, ઘણી રીલ્સની અંદર છોકરો ક્યારેક મહિલાને ગળે લગાવે છે તો ક્યારેક કિસ કરતો પણ જોવા મળે છે. વીડિયોમાં બંને રોમેન્ટિક કપલની જેમ બધુ કરી રહ્યા છે, જેના કારણે લોકો ગુસ્સે છે.

આ સિવાય ઘણા વીડિયોમાં એક યુવતી પણ મહિલા સાથે ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં મહિલાએ તેને પોતાની પુત્રી ગણાવી છે. આ વીડિયો જોયા બાદ લોકોનો ગુસ્સો પણ ભભૂકી ઉઠ્યો છે. ટ્વિટર પર મહિલાનો વીડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે તે બંને માતા અને પુત્ર છે. તે ખૂબ જ વિચિત્ર છે.આ સાથે યુઝરે એક સાથે અનેક વીડિયો શેર કરતા માતાની ટીકા કરતા વાંધો ઉઠાવ્યો છે.

તમને જણાવી દઈએ કે તમામ રીલના વીડિયો રચના નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. મહિલા છોકરા સાથે રોમેન્ટિક ગીતો અને પ્રેમ સંવાદો પર રોમાન્સ કરતી જોવા મળે છે. જોકે કેટલાક વીડિયોમાં મહિલા પણ તેના પતિ સાથે છે. મહિલાના આ કૃત્ય બાદ યુઝર્સ તેના વીડિયોને મહિલા આયોગને ટેગ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rachna🌸 (@rachnaa_0)

Shah Jina