મનોરંજન

આંખ મારનારી પ્રિયાએ કપડાં પહેર્યા વગર કરાવ્યું બોલ્ડ અને જોરદાર ફોટોશૂટ- ફેન્સની આખો પહોળી થઇ ગઈ

અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પ્રિયા જોવા મળી રહી છે. (Image Credit/Instagram-priya.p.varrier)

તસવીરોમાં જોઇ શકાય છે કે, પ્રિયાના વાળ તેના ચહેરા પર છે, જે તેના લુકને વધુ ખૂબસુરત બનાવી રહ્યો છે. આ ઉપરાંત અભિનેત્રીના ખૂબસુરત પોઝને પણ ચાહકો પસંદ કરી રહ્યા છે. સાથે જ હાર્ટ અને ફાયર ઇમોજી પણ કમેન્ટ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ તસવીરોને ઘણી લાઇક્સ મળી ચૂકી છે.

પ્રિયા પ્રકાશ વોરિયરનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. આ તસવીરો ઘણી જ વાયરલ પણ થઇ રહી છે. પ્રિયા પ્રકાશ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરને સૌથી સેંસેશનલ બતાવવામાં આવી રહી છે.

પ્રિયા પ્રકાશ વોરિયરની આંખોના ઇશારાના એક વીડિયોએ પૂરા દેશમાં તેને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી. પ્રિયાએ તેના અભિનયની શરૂઆત મલયાલમ ફિલ્મથી કરી હતી.

તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તેની અપકમિંગ ફિલ્મ “ક્રેક”ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે અભિનેતા નિતિન સાથે જોવા મળશે.