અરે રે.. આ શું! છી..છી..વોટરપાર્કમાં ન્હાવા જતાં પહેલા 100 વાર વિચારજો, નહિ તો આવી જશે ઊલટી..જુઓ વીડીયો

અરે રે..વોટરપાર્કમાં સંડાસ પાણીમાં ફરતું દેખાયું, હિંમત હોય તો જ જોજો આ વીડિયો બાકી રેવા દેજો

નીચે કોમેન્ટમાં છે વીડિયો લિંક

ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થતાંની સાથે જ વોટરપાર્કમાં લોકોનો ધસારો જોવા મળતો હોય છે. હાલમાં જ એક વીડીયો કે જે ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, જે જોતાં તમે પણ વોટર પાર્કમાં ન્હાવા જતાં પહેલા 100 વાર વિચાર કરશો.

એક વોટરપાર્કનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જોકે આ વીડિયો એક વર્ષ જૂનો છે, પણ તાજેતરમાં ફરી એક વાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાર્કમાં સ્વિમિંગ પુલના પાણીમાં એવી વસ્તુ તરતી જોવા મળી, જે જોયા બાદ તમે પણ વોટર પાર્કમાં જવાનો પ્લાન કેન્સલ કરી દેશો. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by sunset🌇 (@sun_set_11_)

વીડિયોને બિલાસપુરના બબલ આઈલેન્ડનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં કેટલાય લોકો પાર્કમાં પુલમાં મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. પણ આ દરમ્યાન કેમેરો પાણીમાં તરતી વસ્તુ પર ફોકસ થાય છે. તેમાં જોઈ શકાય છે કે, આ પુલના પાણીમાં પોટી તરતી દેખાઈ રહી હતી. જી હાં, કોઈએ પાણીમાં જ પોટી કરી દીધી છે. તેને જોયા બાદ લોકોને ઉલ્ટીઓ થઈ રહી છે. સૌથી ભયંકર વાત તો એ છે કે, લોકો આ પાણીમાં ડૂબકી મારતા પણ જોવા મળી રહ્યા છે.

Previous Article

વાહ..સ્વાદિષ્ટ! વિદેશમાં છવાઈ ભારતીય સ્ટોલ પર દેશી ડિશ! પાણીપુરીએ મચાવી ધૂમ, ગોરાઓના રિએક્શન જોઈને ભારતીઓ ચોંકી ઉઠ્યા

Next Article

ક્યાં યહી પ્યાર હૈ! આમિર ખાનને એરપોર્ટ લેવા પહોંચી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ, કારમાં જ કર્યો રોમાન્સ, વીડીયો થયો વાઇરલ

error: Protected Content!