પોતાના મોતનું નાટક કરનાર પૂનમ પાંડેએ તોડી શરમની બધી જ હદો, એવા કપડામાં સ્પોટ થઇ કે જોનારને વળી ગયો પરસેવો… જુઓ વીડિયો

Poonam Pandey ops moment : પોતાના મોતના ખોટા નાટકને લઈને ચર્ચામાં આવેલી મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે અવાર નવાર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને ફેન્સ સાથે લેટેસ્ટ અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં, પૂનમ ફરીથી પેપરાજીના કેમેરાની સામે આવી હતી, પરંતુ આ વખતે તે ખૂબ આગળ નીકળી ગઈ હતી અને અભિનેત્રીની ઓપ્સ મોમેન્ટ પણ પેપ્સના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

તાજેતરમાં જ પૂનમ પાંડે પેપરાજીના કેમેરાની સામે જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીએ બોલ્ડ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રી પેપ્સ કેમેરાની સામે આવતાની સાથે જ તેના ચહેરા પર સ્મિત હતું, પરંતુ તેનો ખુલ્લો ખુલ્લો ડ્રેસ તેને ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે પૂનમ તેના ડ્રેસને વારંવાર ઉપર તરફ ખેંચે છે, પરંતુ જેવી તે પેપ્સ કેમેરાની સામે આવે છે, તેની ઉફ્ફ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જાય છે.

વીડિયો જોયા પછી તમે પણ શરમ અનુભવશો કે આવી ઘટનાઓ કેવી રીતે બને છે. તે જ સમયે, હવે યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ એવી પહેલી ઘટના નથી જયારે કોઈ અભિનેત્રી ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હોય, આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ ઓપ્સ મોમેન્ટનો શિકાર બની ચુકી છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

આ ઘણીવાર ત્યારે થાય છે જ્યારે ડ્રેસ ખૂબ જ ઢીલો અથવા બોલ્ડ હોય. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડેએ થોડા દિવસો પહેલા તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા, જેના પછી અભિનેત્રીને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. જોકે બાદમાં અભિનેત્રીએ વીડિયો શેર કરીને કહ્યું કે તે જીવિત છે અને તેણે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે આવું કર્યું હતું, પરંતુ અભિનેત્રીને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel