આમિર ખાનની અભિનેત્રીએ 51 વર્ષની ઉંમરે વરસાવ્યો કહેર, ફિગર જોઈને આંખે અંધારા આવી જશે
બોલિવુડ અભિનેત્રી પૂજા બેદી પોતાના સમયની ખૂબ જ હોટ અભિનેત્રીઓમાંની એક છે. આજે ભલે તેમની ઉંમર વધારે થઇ ગઇ હોય પરંતુ તેમના ગ્લેમરમાં કોઇ જ કમી આવી નથી. અભિનેત્રી આ ઉંમરે પણ ઘણી જ હોટ અને ફિટ છે. હાલમાં જ પૂજા બેદીએ એક વીડિયો શેર કર્યો છે, જે જોઇ તો ચાહકો મદહોશ થઇ જશે. પૂજા બેદી આ વીડિયોમાં ખૂબ જ દિલકશ અંદાજમાં નજર આવી રહી છે. તેનો આ વીડિયો જોઇ તમે નજર જ હટાવી નહિ શકો.
પૂજા બેદીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પુલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ અંદાજ ઘણો જ હોટ છે. આ વીડિયો શેર કરી તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, ખુશી મનની એક અવસ્થા છે, બધા અવસરોને ગળે લગાવો. જીવનને ગળે લગાવો. અનુભવોને ગળે લગાવો. કેટલાક દિવસો સારા છે તો કેટલાક ખરાબ. પોતાની યાત્રાને મહત્વપૂર્ણ બનાવો. આ બધુ જલ્દી જ ખત્મ થઇ જશે.
પૂજા બેદી તેની પર્સનલ લાઇફને ઘણી ચર્ચામાં રહી છે. તેણે ફરહાન ફર્નીચરવાલા સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો અલાયા અને ઉમર છે. અલાયાએ સૈફ અલી ખાન સાથે “જવાની જાનેમન”થી ડેબ્યુ કર્યુ હતુુ. પૂજાના અફેર ઘણા ચર્ચામાં રહ્યા છે. તેનું નામ આદિત્ય પંચોલી, હનીફ હલાલ અને આકાશદીપ સહગલ સાથે જોડાયુ હતુ. તેણે વર્ષ 2019માં માનક કોન્ટ્રાક્ટર સાથે લગ્ન કરી લીધા હતા.
પૂજા બેદીના કરિયરની વાત કરીએ તો, તેમણે ફિલ્મી કરિયરમાં ઘણી લાઇમલાઇટ લૂંટી છે. તેમણે બોલિવુડમાં કરિયરની શરૂઆત વર્ષ 1991માં રીલિઝ થયેલી ફિલ્મ “વિષકન્યા”થી કરી હતી. પરંતુ તેમને ઓળખ “જો જીતા વહીં સિકંદર”થી મળી. તેમાં આમિર ખાન સાથે લિપલોક સીન કરી પૂજા લાઇમલાઇટમાં આવી ગઇ હતી.
View this post on Instagram