નુસરત જહાંનો પતિ નિખિલનો ભાંડો ફોડ્યો, કહ્યું કે અંધારા રાતમાં એવું એવું કર્યું કે…

આ બોલ્ડ સાસંદનુ BJP નેતા જોડે લફડું ચાલતું હોવાની ચર્ચા છે, આ વચ્ચે નુસરતે પતિનો સૌથી મોટો ખુલાસો કર્યો- જાણો

બંગાળી અભિનેત્રી અને TMCની ચર્ચિત તેમજ હોટ સાંસદ નુસરત જહાં હાલ વિવાદોમાં છે. હાલમાં જ તેની પ્રેગ્નેંસીને લઇને અને તેના અફેરને લઇને ખબરો સામે આવી હતી

અને તે બાદ તે તેના લગ્ન પર આપેલ નિવેનને લઇને પણ ચર્ચામાં આવી ત્યારે હવે ફરી એકવાર નુસરતની ચર્ચાનું કારણ તેના આરોપો છે, જે તેણે તેના પતિ પર લગાવ્યા છે.

નુસરતે તેના પતિ પર કેટલાક આરોપો લગાવ્યા છે. તેણે કહ્યુ કે, તેના બેંક એકાઉન્ટ્સ સાથે છેડછાડ કરવામાં આવી છે. નુરતે કહ્યુ કે, નિખિલે તેની જાણકારી વગર જ તેના બેંક એકાઉન્ટથી પૈસા નીકાળ્યા છે.

નુસરતે નિવેદનમાં લખ્યુ છે કે,  જે વ્યક્તિ પોતાને પૈસાદાર બતાવી કહી રહ્યો છે તે મેં તેનો ઉપયોગ કર્યો, તે રાત્રે કોઇ પણ સમયે ગેર કાનૂની રીતે મારા બેંક એકાઉન્ટ્સમાંથી પૈસા લેતો હતો. અલગ થયા બાદ પણ એ જારી હતુ,

મેં ઉચિત બેંક ઓથોરિટીને આ સંદર્ભે પહેલા જ જણાવી દીધુ છે અને જલ્દી જ એ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવાની છુ.

નુસરત જહાએ જે નિવેદન જારી કર્યુ તેમાં 7 પોઇન્ટ્સ હાજર છે, તો ચાલો જાણીએ આ પોઇન્ટ્સ વિશે. નુસરત જહાંએ વર્ષ 2019માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. ત્યારે અભિનેત્રીએ આ મામલે કહ્યુ હતુ કે, આ લગ્ન માન્ય નથી.

નુસરત જહાંએ કહ્યુ કે, તેના નિખિલ સાથેના લગ્ન માન્ય નથી. તે માટે તલાક લેવાનો કોઇ સવાલ જ નથી. નુસરતે એક નિવેદનમાં કહ્યુ છે કે, એક વિદેશી ભૂમિ પર હોવાને કારણે તુર્કી મેરેજ રેગ્યુલેશન અનુસાર અમારા લગ્ન માન્ય નથી.

હું બિઝનેસ કે વેકેશન માટે કયાંય પણ જઉ છુ તો તેની સાથે જોડવામાં ન આવે જેનાથી હું અલગ થઇ ચૂકી છું. બધા ખર્ચા હંમેશા હુ ઉઠાવતી હતી, ભલે દાવો કોઇ પણ કરતુ હોય.

હું મારી બહેનનો અભ્યાસ અને પરિવારની દેખરેખ પહેલા દિવસથી જાતે જ કરી રહી છુ અને તેમના ખર્ચા પણ પોતે જ જોઇ રહી છુ. કારણ કે તે મારી જવાબદારી છે. મને કોઇનું ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરવાની કે રાખવાની જરૂરત નથી. જેની સાથે મારો હવે સંબંધ નથી.

જે અમીર હોવાનો દાવો કરે છે અને કહે છે કે મેં તેનો ઉપયોગ કર્યો  છે, અલગ થયા બાદ તે ખોટી રીતે મારા બેંક એકાઉન્ટ્સમાંથી પૈસા લેતો અને રાત્રે તેનો અવૈધ તરીકે ઉપયોગ કરતો.

આટલું જ નહિ મારા કપડા, બેગ્સ અને એસેસરીઝ જેવી વસ્તુઓ પણ તેની પાસે છે. મને દુખ છે કે મારા પરિવારના બધા દાગીના, જે મારા પેરેન્ટ્સે અને મારા મિત્રોએ મને આપ્યા હતા, તે પણ તેણે રાખી લીધા. તેમાં મારી કમાણીની પણ વસ્તુઓ સામેલ છે.

અમીર હોવાથી પુરુષોને એ અધિકાર મળી જતો નથી કે તે પીડિતની જેમ પોતાને પેશ કરે અને આ સમાજમાં મહિલાને એકલી કરી દે. મેં મારી મહેનતથી ઓળખ બનાવી છે અને આ ઓળખ આધારે કોઇને પણ લાઇમલાઇટ કે ફોલોઅર્સ શેર ના કરવાની પરમિશન નહિ આપુ.

હું મારી પર્સનલ લાઇફ કે જે મારી સાથે જોડાયેલા છે, તેમના વિશે કયારેય બોલતી નથી. એવામાં લોકો પોતાને નોર્મલ માણસ જણાવે છે, એની કોઇ પણ વસ્તુને એન્ટરટેન ના કરે જે તેમનાથી જોડાયેલી છે. હું મીડિયાથી અપીલ કરીશ કે ખોટા વ્યક્તિથી સવાલ કરવાથી બચે.

આ પહેલા નુસરત જહાની પ્રેગ્નેંસીની ખબર સામે આવતા જ ચાહકો ચોંકી ગયા હતા. ખબરો અનુસાર નુસરત ગર્ભવતી છે અને જલ્દી જ માતા બનવાની છે.મીડિયા રીપોર્ટ્સ અનુસાર નુસરત જયાં 6 મહિનાની પ્રેગ્નેટ છે, ત્યાં તેના પતિ નિખિલ જૈનનું આ પ્રેગ્નેંસી પર મોટુ નિવેદન સામે આવ્યુ છે.

તેમનું કહેવુ છે કે, બંનેના લગ્ન તૂટવાની કગાર પર છે. નુસરતે છેલ્લા વર્ષે ડિસેમ્બર 2020થી તેમનું ઘર છોડી દીધુ હતુ અને તે તેના માતા-પિતા સાથે બાલીગંજ વાળા ઘર પર રહે છે. ત્યારથી તે બંને એકવાર પણ મળ્યા નથી. એવામાં તેમનું બેબી કઇ રીતે થઇ શકે છે ?

રીપોર્ટ અનુસાર,નુસરત જહાંની બંગાળ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર રહેલા યશ દાસગુપ્તા સાથે રિલેશનની ખબરો છે. તે બંને એક ફિલ્મના શુટિંગ દરમિયાન મળ્યા હતા. બંને ઘણીવાર સાથે જોવા પણ મળ્યા છે. બંને કેટલાક સમય પહેલા સાથે જયપુર અને અજમેર શરીફ ગયા હતા. બંનેની એકબીજાના ઘરે ઘણી અવર-જવર પણ છે. નુસરતના માતા-પિતા સાથે પણ યશના સારા સંબંધ છે.

Shah Jina