બિન્દાસ અંદાજમાં સ્પોટ થઇ બોલીવુડની આ સુંદર બાલા,7 તસવીરો જોઈને મોં માંથી લાળ ટપકી જશે
બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીના દિવાનાઓ દુનિયાભરમાં હાજર છે, નોરાને ફોટોગ્રાફરો પણ પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ નોરાની ઘણી તસવીરો વાયરલ થતી હોય છે.
નોરાનો દરેક અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવે છે. તો તેની સુંદરતા ઉપરાંત તેની સ્ટાઇલને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે. આજ કારણ છે કે નોરાના સ્પોટ થતા જ તેની તસવીરો ઇન્ટરનેટ ઉપર છવાઈ જાય છે.
હાલમાં જ આ બિન્દાસ હસીનાને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી. જેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.
નોરાને જયારે સ્પોટ કરવાં આવી ત્યારે તે ખુબ જ ઉતાવળમાં હોય તેમ લાગી રહ્યું હતું, તેને ફોટોગ્રાફરને પોઝ પણ નહોતા આપ્યા અને અંદર ચાલી ગઈ હતી.
જો કે આ દરમિયાન નોરાનો અંદાજ ખુબ જ બિન્દાસ જોવા મળી રહ્યો હતો. તસ્વીરોની અંદર જ જોવા મળે છે કે નોરા કેવી રીતે પોતાના હુસ્નનો જાદુ વિખેરી રહી છે.
નોરાના સુપરહિટ ગીત દિલભરના યુટ્યુબ ઉપર 1 બિલિયન કરતા પણ વધારે વ્યૂઝ થઇ ગયા છે, અને નોરા આવી સફળતા મેળવનારી પહેલી આફ્રિકન અને અરબ મહિલા આર્ટિસ્ટ બની છે.
નોરા ફતેહીએ પોતાના ટેલેન્ટના દમ ઉપર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેના ડાન્સ મુવ્સના ચાહકો તો દીવાના છે.
નોરાનું બાળપણ કેનેડામાં વીત્યું છે. નોરાનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં પહોંચવું તેના માટે પણ ખુબ જ મુશ્કેલ હતું.
2014માં ફિલ્મ “રોર” દ્વારા બોલીવુડમાં પોતાની શરૂઆત કરનારી નોરાએ અત્યાર સુધી ઘણા ફિલ્મી અને નોન ફિલ્મી ચાર્ટબસ્ટર ગીતો આપ્યા છે.
નોરા ફતેહી રિયાલિટી શો “બિગ બોસ”માં પણ નજર આવી ચુકી છે. સોશિયલ મીડિયામાં પણ તે ખુબ જ મોટો ચાહકવર્ગ ધરાવે છે.