ચોકલેટી પેન્ટ અને ફિગર દેખાડતું ટોપ પહેરીને ગાડીમાંથી ઉતરી નોરા ફતેહી, હાથમાં હતું લાખો રૂપિયાનું બેગ

અધધધ લાખનું મોંઘુ બેગ લઈને નીકળી પડી ડાન્સ નોરા, ફેન્સ તસવીરો જોઈને બોલી ઉઠ્યા ચોકલેટી છે એક નંબર

મૂળ કેનેડાની રહેવાસી બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહી પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના આકર્ષક ફિગર અને ડાન્સ મૂવ્સને લીધે પણ જાણવામાં આવે છે.નોરા ફતેહી જ્યા પણ જાય છે મીડિયાના કેમેરાની નજરો હંમેશા તેના પર જ રહે છે.

નોરા હંમેશા લાજવાબ સટાઇલીશ અંદાજમાં જોવા મળે છે. તેની ચાલના લાખો લોકો દીવાના હશે. નોરાની ડ્રેસિંગ સ્ટાઇલ પણ લોકોને ખુબ પસંદ આવે છે. એવામાં આગળના દિવસોમાં નોરા એરપોર્ટ પર જોવા મળી હતી, જેમાં હમેંશાની જેમ તેનો અંદાજ લુભાવનારો હતો.

નોરાએ આ સમયે ચોકલેટ બ્રાઉન રંગનું લેદર પેન્ટ પહેર્યું હતું અને બોડી ફિટ વ્હાઇટ ટોપ અને વ્હાઇટ હાઈ નેક કોટ પહેર્યો હતો જેમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.બોડી ફિટ કપડામાં નોરાનું આકર્ષક ફિગર ઉભરાઈ રહ્યું હતું.

આ લુક સાથે નોરાએ મેચિંગ ચોકલેટ બ્રાઉન હાઈ હિલ્સ પેહર્યા હતા અને વ્હાઇટ માસ્ક પણ પહેર્યું હતું. નોરાએ ખુલ્લા વાળ રાખ્યા હતા અને હલકા મેકઅપ સાથે પોતાનો લુક્સ કમ્પ્લીટ કર્યો હતો.

આ સમયે નોરાએ ઇટાલિયન લગ્ઝરી ફેશન હાઉસ Fendi નું બેગ પણ હાથમાં ઊંચકી રાખ્યું હતું.જેની કિંમત $2,610 એટલે કે 1,97,210 જણાવવામાં આવી રહી છે.

નોરા જ્યારે આ લુકમાં એરપોર્ટ પર ગાડીમાંથી એવા અંદાજમાં ઉતરી કે દરેક કોઈની આંખો તેના પર થંભી ગઈ હતી. જો કે નોરા હંમેશા આવા જ શાનદાર અંદાજમાં જોવા મળે છે.

Krishna Patel