નોરા ફતેહીએ વર્કઆઉટ બાદ ફ્લોન્ટ કરતી બોડીનો શેર કર્યો વીડિયો, ચાહકોને નજર હટાવી મુશ્કેલ

ચાહકોની આંખોની બત્તી ગુલ થઇ ગઈ આ વીડિયો જોઈને..ઉફ્ફ્ફ ફિગર હોય તો આવું

બોલીવુડની બેસ્ટ ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી પોતાની ફિટનેસ માટે જાણીતી છે. નોરા તેના ગ્લેમરસ લુકના કારણે ચર્ચામાં રહે છે. નોરા ફતેહી પોતાની ફેશન સેન્સ અને સ્ટાઇલથી લોકોનું દિલ જીતી લેતી હોય છે. અભિનેત્રીનો અંદાજ અને તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.

બોલીવુડની ડાન્સિંગ ક્વિન તરીકે ઓળખ મેળવી ચૂકેલ અભિનેત્રી નોરા ફતેહી તેની શાનદાર અદાઓ અને ડાન્સ મુવ્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે.

તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. નોરા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો પણ અવાર નવાર શેર કરતી રહે છે. હાલમાં જ નોરાનો એક જીમ વીડિયો ખબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. નોરાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે બ્લેક સ્પોર્ટ્સ બ્રાલેટ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે.

અભિનેત્રી નોરા ફતેહી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. નોરા તેની જબરદસ્ત સ્ટાઇલ અને લુક માટે ચાહકોમાં ખૂબ પ્રખ્યાત છે. નોરા ચાહકોના દિલ જીતવા માટે કોઈ કસર છોડતી નથી. તે સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ તસવીરો અને ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.

તાજેતરમાં તે ફિલ્મ ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળી હતી. જેમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે તેણે તેનો બીજો વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં નોરા તેના પરફેક્ટ ફિગરને દર્શાવતી જોવા મળી રહી છે. તેના ચાહકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

નોરા ફતેહીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વર્કઆઉટ કર્યા પછી આ મિરર સેલ્ફી વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો તેના જિમનો છે જ્યાં તે તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં તેણે બ્લેક ટ્યુબ ટોપ અને ગ્રીન શોર્ટ પહેરેલા છે. વીડિયોમાં તેનો લુક જબરદસ્ત લાગી રહ્યો છે.

નોરાને તેના ડાન્સને કારણે ચાહકો સૌથી વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે મેકર્સ અભિનેત્રીઓને મ્યુઝિક વીડિયોમાં રાખે છે. અભિનેત્રીના આલ્બમ્સ ‘દિલબર’, ‘ગરમી’, ‘મેરી રાની’, ‘સાકી સાકી’ અને ‘છોડ દેગે’ ચાહકોમાં ખૂબ લોકપ્રિય છે.

જણાવી દઈએ કે નોરા ફતેહી એક ફિટનેસ ફ્રીક છે. તેની સ્ટાઇલ બધાથી અલગ છે. તે એક પણ દિવસ માટે જીમ છોડતી નથી. નોરા ફતેહી પોતાના શરીરને ફિટ રાખવા માટે રોજ પરસેવો વહાવે છે. નોરાનો વીડિયો જોયા બાદ ચાહકો અભિનેત્રીની ફિટનેસની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા ચાહકો વીડિયોને વારંવાર જોવે છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

Patel Meet