“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની જૂની સોનુએ બિકીમાં લગાવી તળાવમાં ડૂબકી, કહ્યું.. “સહન નથી થતું…”

જૂની સોનુએ એવા કપડાંની અંદર તળાવમાં લગાવી ડૂબકી કે ચાહકો પણ મોઢામાં આંગળા નાખી ગયા, બોલી, “હવે સહન નથી થતું….”

નાના પડતા ઉપરનો સૌથી ખ્યાતનામ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દર્શકોની પહેલી પસંદ છે. આ શોના દરેકક પાત્રો પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. આ શોના ઘણા પાત્રો શો છોડીને ચાલ્યા ગયા છે છતાં પણ લોકો તેમને ચાહે છે અને તેના જ કારણે તે શોનો ભાગ ના હોવા છતાં પણ અવાર નવાર લાઇમલાઇટમાં છવાયેલા પણ રહેતા હોય છે. એવું જ એક પાત્ર છે તારક મહેતામાં સોનુનું કિરદાર નિભાવનાર નિધિ ભાનુશાલીનું.

નિધિ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. એ પોતાના હોટ અંદાજથી સોશિયલ મીડિયામાં પણ સનસની મચાવી દે છે. આ વખતે નિધિ પોતાના એડવેન્ચર રૂપમાં જોવા મળી રહી છે.

નિધિએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રાજસ્થાનના એક તળાવની અંદર તરતી નજર આવી રહી છે. નિધિએ મોનોકીની સ્ટાઇન બ્લુ પ્રિન્ટેડ કપડાં પહેરી રાખ્યા છે.

નિધિના આ હોટ અવતાર ઉપર ચાહકો ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે અને ખુબ જ રિએક્ટ પણ કરી રહ્યા છે. નિધિએ આ વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે, “હું પાણીમાં કૂદવા માટે બસ એક બહાનું શોધી રહી છું. એશિયાની સૌથી મોટું માનવ નિર્મિત તળાવ. રાજસમંદ. રાજસ્થાનની ગરમીને માત આપવા માટે તળાવ જ અમારો પિલગ્રિમ્સનો સહારો છે.”

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

નિધિએ પોતાના કેરિયરની શરૂઆત તારક મહેતા શો દ્વારા કરી હતી. જેમાં તેને ઝીલ મહેતાની જગ્યા લેતા આત્મારામ ભીડે અને માધવી ભીડેની દીકરી સોનાલિકા ઉર્ફે સોનુનું પાત્ર નિભાવ્યું હતું. નિધિએ તારક મહેતામાં લગભગ 6 વર્ષ સુધી કામ કર્યું અને 2019માં પોતાના અભ્યાસ માટે તેને આ ધારાવાહિક છોડી દીધી હતી.

Niraj Patel