પેન્ટનું બટન ખોલીને ટીવીની સ્ટાઈલિશ અભિનેત્રીએ જરાય શરમ રાખ્યા વગર તસવીરો ખેંચાવી, જોતા જ તમે ભાન ભૂલવા લાગશો

બોલ્ડ દેખાવાના ચક્કરમાં રૂપરૂપનો અંબાર હિરોઈને ખોલ્યા પેન્ટના બટન તો લાગ્યો ક્લાસ, જોતા જ તમે ભાન ભૂલવા લાગશો

ટીવીની સ્ટાઈલિશ ડીવા નિયા શર્માની આદતોએ અત્યાર સુધી ઘણા લોકોને દીવાના બનાવી દીધા છે. તેના ડ્રેસિંગ સેન્સ પર અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તેવામાં નિયાએ હવે નિયાએ ફરી વખત બોલ્ડ તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. નિયા શર્માએ ડેનિમ આઉટફિટમાં તેનું ફિગર ફ્લોન્ટ કરતા જોરદાર તસવીરો શેર કરી છે. તેની આ ઇન્સ્ટાગ્રામ તસવીરો પર થોડાક જ કલાકોમાં હજારો લાઇક્સ આવી ચુકી હતી.

તસવીરોમાં નિયાએ ફુલ સ્લીવ્સ ક્રોપ ડેનિમ શર્ટ અને લો વેસ્ટ ઓપન બટન ડેનિમ પેન્ટ પહેરેલું છે. આ ડેનિમ લુકમાં નિયા તેનું સ્લિમ ફિગર ખુબ જ સુંદર રીતે ફ્લોન્ટ કરી છે. ખુલ્લા વાળ, હુંપ્સ અને પાઉડરી મેકઅપની સાથે નિયા ખુબ જ ગોર્જીયસ લાગી રહી છે. બ્લુ આઇલાઇનર, બ્લશ ચીક્સ અને મિનિમલ મેટ લિપસ્ટિકમાં નિયાએ પોતાના ડેનિમ લુકને કમ્પ્લીટ કર્યું હતું.

નિયાએ તસવીરો શેર કરતા કેપ્શન પણ લખ્યું હતું. નિયાની આ પોસ્ટ પર ચાહકોએ જોરદાર વખાણ પણ કર્યા છે. નિયા શર્મા આ તસવીરોમાં તેની ટોન્ડ ફિગર અને સુંદર કમર દેખાડી રહી છે. નિયા પહેલા પણ ઘણી વખત પોતાના ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહી છે. થોડા દિવસો પહેલા નિયાએ રફલ્ડ ઓફ શોલ્ડર સફેદ ટોપમાં નિયા કહેર વરસાવતી નજર આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by (@sexy_actresses_addiction_)

આ સફેદ લુક સાથે નિયાએ નો એક્સેસરી લુક રાખ્યો હતો. કેટ આઈ ગોગલ્સ, ગળામાં ગોલ્ડન ચેન, મિડલ પાર્ટેડ પોની તેલ હેરસ્ટાઇલની સાથે નિયાનો લુક ક્લાસી દેખાઈ રહ્યો હતો. વેસ્ટર્ન સિવાય નિયાએ તેના ટ્રેડિશનલ લુકમાં પણ હંમેશા સુંદર દેખાતી હોય છે. સાડી હોય કે સલવાર સૂટ નિયા દરેક કપડાંમાં તેનો સ્ટાઈલિશ ટચ આપતી હોય છે. અને એ કહેવું પણ યોગ્ય હશે કે નિયા પર દરેક પ્રકારના કપડાં સારા લગતા હશે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

ટીવી શો ‘એક હજરો મેં મેરી બહેના હૈ’, ‘જમાઈ રાજા’,’નાગિન 4′,’ફિયર ફેક્ટર: ખતરો કે ખિલાડી’ જેવા શોમાં નજર આવી ચુકી છે. ‘એક હજરો મેં મેરી બહેન હૈ’ ધારાવાહિકમાં માનવીના કિરદારમાં દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો હતો. તેના સિવાય નિયા કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે જેમાં ટ્વિસ્ટેડ’ અને જમાઈ 2.0 શામેલ છે. નિયાને બ્રિટિશ સમાચાર પત્રક ઇસ્ટર્ન આઇએ 2017માં નિયા શર્માને એશિયાની ટોપ 50 બોલ્ડ મહિલાઓની લિસ્ટમાં બીજા સ્થાન પર રાખી હતી. 2016માં આ લિસ્ટમાં નિયા શર્મા ત્રીજા સ્થાન પર હતી.

Patel Meet