છે કોઈ શરમ? બીચ પર બિકિની પહેરી નેહા શર્માએ ફ્લોન્ટ કર્યા ક્લીવેજ, ન દેખાવાનું ચોખ્ખું દેખાયું છે, જુઓ એકવાર
બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવા માટે હિરોઈનોએ સુપર ફિટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ગ્લેમરની દુનિયામાં ફિટનેસનો એક અલગ જ અર્થ છે. એટલા માટે બોલિવૂડ અભિનેત્રીઓ ઘણીવાર જીમ-યોગ સેન્ટરની બહાર સ્પોટ થાય છે. હાલમાં જ બોલિવુડની એક હસીનાની તસવીરો વાયરલ થઇ રહી છે, જેણે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે.
આ એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ છે અને લોકો તેની સ્ટાઇલથી પ્રભાવિત પણ થાય છે. ઘણી ફિલ્મોમાં પોતાની સુંદરતા બતાવનાર આ હસીના બીજું કોઈ નહીં પણ નેહા શર્મા છે. થોા દિવસો પહેલા નેહા વેકેશન પર હતી. જે દરમિયાનની ઘણી તસવીરો તેણે શેર કરી. નેહાએ બિકિની લુકની પણ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેની હોટનેસ ચાહકોને દીવાના બનાવી રહી હતી.
ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં નેહા રૂમર્ડ બોયફ્રેન્ડ એટલે કે વિદેશી ફૂટબોલર સાથે જોવા મળી રહી છે. અભિનેત્રીને તાજેતરમાં નવો પ્રેમ મળ્યો હોય તેમ લાગી રહ્યુ છે. બિહારના ભાગલપુરની રહેવાસી નેહા ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. નેહા શર્મા એક કોંગ્રેસ નેતા અને ભાગલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યની પુત્રી છે. અજિત શર્મા ભાગલપુર બેઠક પરથી ત્રણ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
નેહા છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈમાં ક્રોએશિયન ફૂટબોલર સાથે જોવા મળી રહી છે, જેનું નામ પેટર સ્લિસકોવિક છે. લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા આ કપલ કોઈપણ જાહેરાત વિના પોતાના સંબંધો જાહેર કરી રહ્યા છે. લગભગ પાંચેક દિવસમાં બંનેને બે વાર સાથે જોવામાં આવ્યા હતા. બંને વખત તેઓ લંચ અને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન પેટર એ નેહાને પોતાના હાથમાં પકડી રાખી હતી, આ દરમિયાન પેપ્સે તેમના ફોટોઝ પણ લીધા હતા.