ભારે નસીબદાર છે આ માણસ, સાઉથની અભિનેત્રીના થવા વાળા પતિ વિગ્નેશ શિવનની નેટવર્થ જાણીને લાગી જશે ઝાટકો, જાણો

આ મોટી હસ્તી સાથે લગ્ન કરવા જઈ રહી છે સાઉથની ફેમસ હિરોઈનન યનતારા, ભાવિ પતિની સંપત્તિ જાણીને હોંશ ઉડી જશે

બોલિવૂડ ફિલ્મોની જેમ સાઉથ સિનેમાથી જોડાયેલ ઘણા કલાકર દેશ દુનિયામાં ખુબ નામ કમાવી રહ્યા છે. આ ફિલ્મો સાથે જોડાયેલ ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ તેની કલાના કારણે પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. અભિનેત્રી નયનતારા એક એવી જ કલાકાર છે જે સાઉથ ફિલ્મોની સૌથી મોટી અભિનેત્રી માનવામાં આવે છે.

સાઉથની અભિનેત્રી નયનતારા અને વિગ્નેશ શિવન આજે એલે કે 9 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કપલ મહાબલીપુરમના શેરેટન ગાર્ડનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રી વેડિંગ ફંક્શન મંગળવારથી જ શરુ થઇ ગયા હતા. પહેલું ફંક્શન મહેંદી સેરેમની હતી તેમજ બુધવારે સંગીત સેરેમનીની આયોજન કર્યું હતું જેમાં કપલના ઘરવાળા અને કેટલાક ખાસ મિત્રો શામેલ થયા હતા. હવે કપલ લગ્ન કરીને પતિ પત્ની બનવા જઈ રહ્યા છે. કપલના લગ્ન હિન્દૂ રીતિ રિવાજથી થશે.

મીડિયા રિપોર્ટ અનુસાર નયનતારા અને વિગ્નેશ શિવને તેમના લગ્ન પ્રાઇવેટ રાખ્યા છે. આ લગ્નમાં તેમણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલ તેમના કેટલાક ખાસ મિત્રોને આમંત્રણ આપ્યું છે. નયનતારાની સંપત્તિની વાત કરીએ તો ભારતીય વાયુસેનાના એક અધિકારીના ઘરે જન્મેલી નયનતારાની કુલ સંપત્તિ 71 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર તે ફિલ્મ માટે લગભગ 3થી5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેના સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી એવી કમાણી કરી લે છે.

થવા વાળો દુલ્હો વિગ્નેશ શિવનની પ્રોપર્ટીની વાત કરીએ તો રિપોર્ટ પ્રમાણે તેની કુલ સંપત્તિ લગભગ 50 કરોડ રૂપિયા છે. તે એક નિર્દેશકના સ્વરૂપે ફિલ્મ માટે 1થી3 કરોડ રૂપિયા ચાર્જ વસુલ કરે છે. વિગ્નેશ ગીતકાર પણ છે અને એક ગીત માટે તે લગભગ 1થી3 લાખ રૂપિયા ચાર્જ લે છે.

નયનતારા અને વિગ્નેશ શિવન પાવરફુલ કપલ છે. તેમને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ગમતા કપલમાંથી એક માનવામાં આવે છે. બંનેની વચ્ચે સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળતી હોય છે. જો નયનતારા અને વિગ્નેશ શિવનની કુલ સંપત્તિની વાત કરીએ તો તે લગભગ 120 કરોડ રૂપિયા કરતા વધારે છે.

સામે આવી રહેલ ખબર વિશે વાત કરીએ તો કપલના લગ્નમાં શાહરુખ ખાનથી લઈને રજનીકાંત, વિજય, સૂર્યા, અજિત, વિજય સેતુપતિ સહીત કેટલાક સેલેબ્સ શામેલ થઇ શકે છે. જણાવી દઈએ કે નયનતારા ફિલ્મ ‘જવાન’માં શાહરુખ ખાન સાથે નજર આવશે.

Divyansh