મૌની રોયે કલરફુલ બિકીમાં કરાવ્યું ગેલ્મરસ ફોટોશૂટ, ખુબ જ વાયરલ થઇ રહી છે તસ્વીર
ટીવીથી લઈને બૉલીવુડ સુધી પોતાની એક અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તે પોતાની તસવીરો શેર કરીને પોતાના ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે. આ દરમિયાન જ તેની લેટેસ્ટ સન બાથ લેતી તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.
View this post on Instagram
મૌની રોયે શનિવારના રોજ એક શાનદાર તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં તેનો પરફેક્ટ લુક જોવા મળી રહ્યો છે. મૌની આ તસ્વીરોમાં એક રિકલાઇનિંગ ચેર ઉપર સુતેલી દેખાઈ રહી છે.
View this post on Instagram
આ તસ્વીર શેર કરવાની સાથે મૌની રોયે કેપશનમાં લખ્યું હતું કે: “શનિવાર ઝપકી લેવા માટે છે અને રવિવાર ગળે મળવા માટે.”
View this post on Instagram
મૌની રોયની આ તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ લાખો લોકો તેને લાઈક કરવા લાગ્યા, તેની આ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.
View this post on Instagram
આ પહેલા પણ મૌની રોયની ઘણી જ હોટ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. તે અવાર નવાર પોતાની આવી હોટ તસવીરો પોસ્ટ કરતી થઈ છે. જેને તેના ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.
View this post on Instagram
મૌનીના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો તે આગામી સમયમાં અયાન મુખર્જીની એક્શન ફેન્ટસી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં જોવા મળશે.
View this post on Instagram
“બ્રહ્માસ્ત્ર” ફિલ્મની અંદર મૌની સાથે અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુન પણ જોવા મળશે.