...
   

42 વર્ષની સંજય દત્તની પત્ની માન્યતા દત્તની હોટ તસવીર થઈ વાયરલ, જુઓ…

એક સમયે હતી સામાન્ય માણસની પત્ની, માન્યતાના 20 PHOTOS લોકો જોતા જ બેકાબુ થઇ જાય છે

બૉલીવુડ અભિનેતા સંજય દત્તનું જીવન ઘણા વિવાદોથી ભરેલું રહ્યું છે. ક્યારેક પોતાના લગ્નને લઈને તો ક્યારેક અફેર અને જેલ જવા સુધી તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.

તેના જીવનમાં સૌથી ખાસ તેની પત્ની માન્યતા દત્ત છે જેણે ખરાબ સમયમાં હંમેશા સંજય દત્તનો સાથ આપ્યો છે. એવામાં આજે અમે તમને માન્યતા-સંજય વચ્ચેના પ્રેમ અને બંન્નેની એકબીજા પ્રત્યેની બોન્ડિંગ વિશે જણાવીશું.

માન્યતાનું સાચું નામ ‘દિલનવાજ શેખ’ છે, તેનો જન્મ 22 જુલાઈ 1979 ના રોજ મુંબઈમાં થયો હતો. જો કે તેનું બાળપણ દુબઈમાં વીત્યું હતું, પણ ફિલ્મોમાં અભિનય માટે તે મુંબઈ આવી ગઈ હતી.

માન્યતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને સંજય દત્ત સાથેની રોમેન્ટિક તસ્વીરો શેર કરતી રહે છે. માન્યતા ખુબ જ સુંદર છે અને સંજય દત્તને ખુબ જ પ્રેમ કરે છે.

એક ઇન્ટરવ્યૂમાં માન્યતા વિશે વાત કરતા સંજય દત્તે કહ્યું કે,”માન્યતા જેવી પત્ની હોવી મારા માટે ખુબ ગર્વની વાત છે. તેનું ધ્યાન હંમેશા પોતાના ઘર, બાળકો અને કામ પર જ હોય છે.

હું ક્યારેય તેના કામમાં દખલ નથી કરતો, કેમ કે હું જાણું છું કે તે ખુબ જ સારી રીતે બિઝનેસ હેન્ડલ કરી શકે તેમ છે”. માન્યતાએ પણ સંજય વિશે વાત કરતા કહ્યું હતું કે,”લોકો વિચારે છે કે હું તેની કવચ છું,

હું જણાવી દઉં કે તે મારા માટે અને બાળકો માટે હંમેશા મજબૂતીથી ઉભા રહે છે. જ્યારે તે જેલમાં હતા ત્યારે પણ તે અમારી ખુબ ચિંતા કરતા હતા”.

જણાવી દઈએ કે માન્યતા દત્ત સંજય કરતા 20 વર્ષ નાની છે. છતાં પણ બંન્નેના પ્રેમમાં કોઈ જ અંતર નથી. બંનેના લગ્નને 10 વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે.

આ સિવાય સંજય દત્ત ફિલ્મ ‘પાનીપત’ માં પણ જોવા મળશે. ફિલ્મમાં અભિનેતા અર્જુન કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હશે. એવામાં માન્યતા દત્ત વ્યક્તિગત જીવનથી અલગ પ્રોફેશનલના સ્વરૂપે એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. માન્યતા એક પ્રોડ્યુસરના સ્વરૂપે પોતાના કેરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.

સંજય દત્ત અને માન્યતા દત્તની જોડી બોલીવુડના પ્રિય કપલ્સમાંથી એક છે મનાતા દત્ત કદાચ ફિલ્મ્સનો ભાગ ન પણ હોય પરંતુ તે ચોક્કસપણે ગ્લેમર વર્લ્ડની છે. તે પોતાની ફેશન સેન્સ અને વેસ્ટર્ન ડ્રેસ પહેરી લોકોનું દિલ જીતી લે છે

તેની બ્યુટી અને ફિટનેસને કારણે અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.અભિનેત્રી બનવા આવેલી માન્યતાને તેની કારકિર્દીને વચ્ચેથી છોડવી પડી.

બોલિવૂડ અભિનેત્રી સંજય દત્તની પત્ની માન્યતા દત્ત એક સમયે અભિનેત્રી બનવાના સપના સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. મુસ્લિમ પરિવારમાં જન્મેલી માન્યતાનું અસલી નામ દિલનવાઝ શેખ છે.

ફિલ્મો માટે તેનું નામ ‘મન્યાતા’ રાખવામાં આવ્યું હતું, જે આજે પણ એ જ નામ થી જાણીતી છે. વર્ષ 2003 માં, માન્યતાએ પ્રકાશ ઝા ની ગંગાજલમાં એક આઇટમ નંબર કર્યું હતું.આ પછી, 2008 માં, તે અભિનેત્રી કમાલ રાશિદ ખાનની ફિલ્મ “દેશદ્રોહી”માં જોવા મળી હતી.

જો કે, તે અભિનેત્રી તરીકે અહીંથી પ્રગતિ કરી શકી નહીં કારણ કે તેના પિતાનું અવસાન થયું હતું અને ઘર, પરિવાર અને વ્યવસાયની જવાબદારી તેના પર આવી ગઈ હતી.

માન્યતા દત્તના ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે તેના ફોલોઅર્સ માટે લેટેસ્ટ તસવીર અને માહિતી શેર કરતી રહે છે.માન્યતા દત્તનો જન્મ 22 જુલાઈ 1978 માં મુંબઇમાં થયો હતો. જ્યારે તે ફિલ્મોમાં દેખાઇ ત્યારે તેનું નામ “સારા ખાન” રાખવામાં આવ્યું હતું. તે પછીથી “માન્યતા” નામ રાખ્યું.

માન્યતાએ અભિનેતા સંજય દત્ત સાથે 7 ફેબ્રુઆરી, 2008 ના રોજ એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા. હાલમાં સંજય દત્ત 42 વર્ષનો છે.

માન્યતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 2005 થી બંને એક બીજાને ડેટ કરી રહ્યા હતા. અમે એક બીજાના ભૂતકાળને જાણતા હતા. તેથી અમારી વચ્ચે કશું રહસ્ય હતું નહિ.લગ્નના બે વર્ષ પછી, માન્યતાએ જોડિયાને બાળકને જન્મ આપ્યો. તેમાંથી છોકરાનું નામ શાહરાન અને છોકરીનું નામ ઇકરા રાખ્યું હતું.

42 વર્ષની ઉંમરે પણ તે કોઈ યુવાન અભિનેત્રીથી ઓછી નથી. તેમનો સોશ્યલ મીડિયા તેનો પુરાવો છે.માન્યતાના ઇન્સ્ટાગ્રામ પર નજર નાંખીએ તો, કોઈ પણ વખાણ કર્યા વિના રહી નહિ શકે કે તેણે ખૂબ જ મહેનત કર્યા પછી પોતાને ફીટ રાખી છે.

એક પત્ની તરીકે, માન્યતા હંમેશાં સંજય દત્તની સાથે ઉભી જોવા મળે છે. જ્યારે સંજય દત્તને કેન્સર હતું ત્યારે માન્યતાએ પરિવાર અને સંજય બંને ને પુરે પૂરો સાથ આપ્યો હતો. છેલ્લા લોકડાઉન દરમિયાન પણ, માન્યતાએ તેના બાળકોને એકલા સંભાળ્યા અને સંજય સાથે સતત સંપર્કમાં રહી હતી.

સંજય દત્તની બાયોપિક મુવીએ ‘સંજૂ’એ તેમની જિંદગીનાં ઘણા બધા રહસ્યો ખોલ્યા છે. ફિલ્મમાં એ પણ દર્શાવવામાં આવ્યું કે પત્ની માન્યતા દત્તનું તેમની જિંદગીમાં કેટલું મહત્વનું યોગદાન છે. માન્યતાનું અસલી નામ દિલનવાઝ શેખ છે, પરંતુ 2008માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાનું નામ બદલીને માન્યતા કરી દીધું હતું.

Patel Meet